Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 4
________________ ܕܐ -- સ્તુતિ. यदुवंश समुद्रन्दुः कर्मकच हुताशनः अरिष्टनेमिर्भगवान्, भूयाद्वोऽरिष्टनाशनः ' ભાવા યાદવ વંશ રૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવાને ચંદ્રમા સમાન, જ્ઞાનાવરણાદિ ા કર્મ રૂપી વનખંઢને શુકલધ્યાન રૂપી અગ્નિએ કરી - દહન કરનાર તેવા શ્રી અરિષ્ટનેમિ—શ્રી તેમનાથ ભગવાન તે તમારા સકળ ઉપદ્રવના વિનાશ કરનારા થાઓ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 265