Book Title: Navyugno Naridharm
Author(s): Mavji Damji Shah
Publisher: Rambhaben Gopalji

View full book text
Previous | Next

Page 9
________________ સ્વ॰ વ્હેન સમરતને નિવાપાંજલિ. અરે આ વ્હેન તુ અમારી એકની તુ' ગઝલ. કયાં ગઇ, અમારા પ્રેમને ભૂલી; એક, તેાચે મ્હેન ચાલી ગઈ. ( ૧ ) ન આવી રે યા તુજને, અહા એ વૃદ્ધમાતાની; કકળતા માત–પુત્રાને, મૂકીને ચાલી તું કયાં ગઈ ? ( ૨ ) અરે, નિષ્ઠુર હૃદયની મ્હેન, નાવી કઇ દયા તુજને; મૂકીને ચાલી ગઇ તું માલુ–ડાંને રે રૂદન કરતાં. (3 ( ૩ ) તમારી આકૃતિમાં સૌમ્ય-તા, હુ ંમેશ વસતી‘તી’ તમારી રે સહનશીલતા, ગવાતી હૈ મુખે સૈાના. (૪) તમારામાં હતા. ઉજ્જવલ, ગુણા બહુએ અરે મ્હેની; તમે તેથી કર્યો ઉજ્જવલ · ઉભયપક્ષે સુરીતિએ ! 4 ( ૫ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34