Book Title: Navyugno Naridharm
Author(s): Mavji Damji Shah
Publisher: Rambhaben Gopalji

View full book text
Previous | Next

Page 32
________________ નવયુગને નારીધર્મ સાતસેને ખર્ચ થતું હોય! આ દશા કેવળતનની અને મનની જ હાનિ કરી અટકતી નથી પણ આત્મતેજને પણ હાનિ પહોંચાડે છે માટે આ દશા સત્વર દૂર થવી ઘટે છે. બહેને, મારે કહેવું જોઈએ કે, સાદાઈને આ સગુણ આપનાં જીવનમાં વણાઈ જશે તે આપનું જ નહિ? આપના પતિનું જ નહિ, પણ આપનાં સમગ્ર કુટુંબનું કલ્યાણ કરવા આપ ભાગ્યશાળી થઈ શકશે. છેવટે, આપ હેનેએ આપની સમક્ષ મારા વિચારે રજુ કરવાની આપેલી તક માટે આપને આભાર માનું છું. com crononoroi.com 2 સમાપ્ત. coriosecconciacore caricoconcorrancaran Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34