Book Title: Nar Vikram Charitram
Author(s): Shubhankarvijay
Publisher: Ajitkumar Nandlal Zaveri

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક नरविक्रम|િ Rા મહોત્સવ, શાંતિનાત્ર તથા ના દિવસ સુધી નવકારશી ( સાધર્મિ વાત્સલ્ય ) વગેરે કાયે ઘણું ઉમંગથી કરવામાં આવેલા. આવા અપૂર્વ અવસર પર ધર્મનિષ્ઠ ઉદાર સદ્દગૃહસ્થાએ વિના સંકે રૂ. ૨૫૦૦૦) ને સદુપયોગ કરેલ હતો !! ધન્ય લક્ષમી ! ! ! પૂ. મહારાજશ્રીની અપૂર્વ દેશનાનું ઝરણ ચાર માસ અખંડ વહ્યું. એ ઝરણુમાંથી કરાય તેટલું પાન શ્રેતાઓએ કર્યું. સંસારની નીતિ અસાર લાગી, મોક્ષસુખની અભિલાષા જાગૃત બની, અને મુનિ મ. શ્રી કીર્તિ ચંદ્રવિજયજીના સાંસારિક સહેદરા બહેન સવિતાને સંયમને માગ રુચિકર લાગે, અને આ મંગળ પ્રસંગે પૂજ્યપાદુ આચાર્ય મહારાજ સાહેબ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી અને તેઓશ્રીના પટ્ટાલંકાર પ્રાકૃતવિવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજાને વિનતિ કરાઈ વિનંતિને સ્વીકાર કરવામાં આવ્યું. શ્રી સંધ હષિત થયો અને માહ શુદ ૬ ના મંગલ દિવસે પંચકલ્યાણકના મહોત્સવપુર્વક શાન્ત સ્વભાવવાળા સાઠવીશ્રી પુદપાશ્રીજી પાસે સવિતા બહેને પ્રવજયા બહણ કરી. ધન્ય માનવતા ! આવા આવા અનેક શુભ કાર્યોથી પસાર થયેલું તે ચાતુર્માસ ખરેખર ! પેટલાદના સકલ શ્રી સંઘને ચિરસ્મરણીય રહેશે. આ ગ્રંથના સંશોધનકાર્યમાં પૂજ્યપાદૂ સિદ્ધાંતમહોદધિ પ્રાકૃતવિવિશારદ આચાર્યદેવ શ્રીમદ વિજયકસ્તૂરસૂરીશ્વરજી | મહારાજ સાહેબે જે શ્રમ ઉઠાવ્યા છે, તે અકર્યા છે. અમે પૂજ્યશ્રીના સદા ઝણી છીએ. - આ ચરિત્રમાં કોઈ પણ પ્રકારની ખલના રહી ગઈ હોય તે તે સુધારીને વાંચવા વિદ્વાને વિનંતિ કરીએ છીએ. ચરિત્રનું | પઠન પાઠન કરી અમારો શુભાશય પૂર્ણ કરે. તદસ્તુ. પ્રકાશક:– સંવત ૨૦૦૮ ના વૈશાખ સુદ ૩. લી. શ્રમણોપાસક અજિતકુમાર નંદલાલ ઝવેરી | છે. પાદશાહની પિાલ-અમદાવાદ, - નબ ર- For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 150