Book Title: Nar Vikram Charitram Author(s): Shubhankarvijay Publisher: Ajitkumar Nandlal Zaveri View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नरविक्रम વરિત્ર | કરક્રક | વતીનું હરણ, કુમારનું પાણીમાં તણાવું, કાંઠે રહેલા બે પુત્રોને વિયેગ, જયવર્ધનની રાજ્યની પ્રાપ્તિ, સામતભદ્રની દેશના | પ્રિયા અને પુત્રનું મિલન, જયન્તીનગરમાં ભગવાન સામન્તભદ્રનું ગમન અને દેશના, પિતા નરસિંહને મળવું, પિતાના રાજ્ય પર પુત્રને અભિષેક, નરસિંહ ભૂપાલને સંયમ, અખંડ સાધના અને છેવટે મેક્ષની પ્રાપ્તિ, અને નવિક્રમનું મહેન્દ્ર નામના ચોથા દેવલોકમાં જવું ઈત્યાદિ મુદ્દાઓને વિકાસ કરીને કથાનું ળિયુ તૈયાર કરવામાં આવેલ છે. ધમ પુરુષને ધર્મની સહાયથી અનેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે અને છેવટે જન્મ, જરા અને મૃત્યુ આદિ વિવિધ વમળોથી મુક્ત થવાય છે, એ આ કથાને મધ્યવર્તી વિચાર છે. આ ગ્રન્થને છપાવી પ્રસિદ્ધ કરવા પૂ. ગુરુદેવની ઘણુ વખતથી ભાવના હતી, કિન્તુ અનિવાર્ય સગાને લઈને તેમ કરતાં વિલંબ થયેલ છે. પૂજ્ય મહારાજ સાહેબ શ્રી શુભંકરવિજયજી મહારાજ તથા મુનિ શ્રી કીર્તિ ચંદ્રવિજયજી મહારાજ સાહેબના સં. ૨૦૦૭ ના ચાતુર્માસમાં આ ગ્રંથને પ્રકાશન કરવા માટે પેટલાદના શ્રી સંઘને જણાવ્યું, અને તરત જ આ ઉત્તમ કાર્યને સહષ વધાવતા પુરયવંત ઉદાર ગૃહસ્થાએ રૂા. ૧૦૦૦) જેવી સારી રકમ આ શુભ કાર્ય માટે આપી પૂ. ગુરુદેવના ચાતુર્માસ દરમિયાનમાં તેમના સદુપદેશથી ત્યાંના શ્રી સંઘે કરેલા અનેક શુભ કાર્યો એ કદી ન ભૂલાય તેવા છે. શ્રી સંઘના અનેરા આનંદનું પ્રતિબિંબ તે કાગળ પર યથાતથા ઝીલી નહિ શકાય, છતાં પણ તેની યાદી આપ્યા વગર અમે રહી શકતા નથી. અનેક ભાઈ બહેનેએ નવકાર મંત્રની આરાધનામાં તથા સ્વસ્તિકાદિ તપની આરાધનામાં પૂર્ણ | ઉત્સાહથી ભાગ લીધેલ. ૩૫ ઘર જેટલી નાની વસ્તીએ ૨૯ અઠ્ઠાઇઓ, એક ભાઈના ૫ ઉપવાસ વગેરે તપશ્ચર્યાથી પર્વાધિ રાજ શ્રી પર્યુષણ મહાપર્વમાં ધમ વજને સાદર ફરકતો રાખેલ હતું. ભક્તિવંત શ્રાવકે પણ આ તપસ્વીઓની ભક્તિને ૪] લાભ લેવા ચકયાં ન હતા, અને તપશ્ચયની પૂર્ણાહૂતિ નિમિત્તે અનેક મેટર અને બેન્ડથી શોભતો ભવ્ય વર તો ખરેખર #ા ચિરસમણીય છે. આ પવિત્ર દિવસે જૈન અને જૈનેતર પ્રજાના દિલ ભક્તિના રંગે પૂર્ણ રંગાયા હતા. ત્યારબાદ ૫ અઠ્ઠાઈ રઝળક J || 8 | For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 150