Book Title: MunisuvratJina Vandanavali
Author(s): Vijayanandsuri Smarak Trust Ahmedabad
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 77
________________ m # 9 ઈમ પંચકલ્યાણક થુણિયઉ ત્રિભુવન તાયા મુનિસુવ્રત સામી વીસમઉ જિણવર રાય વીસમઉ જિણવર રાય જગત્ર(ત) ગુરૂ ભય ભંજણ ભગવંતા નિરાકાર નિરંજન નિરૂપમ અજરામર અરિહંત . શ્રી જિણચંદ વિનય શિરોમણિ સકલચંદ ગણિ સીસા વાચક ‘સમયસુંદર ઈમ બોલઈ પૂરઉ મનહ જગીસ મુક્તિવિમલજી કૃત સ્તવન (મનડું કિમહીનબાજ હોÉયુજિનમનડું કિમહીનબાજે એદેશી) મુનિસુવ્રત જિન વંદો હો ભવિકા, મુનિસુવ્રત જિન વંદો; જિમ જિમવંદો ભવિજન ભાવે, તિમ તિમ પાપ નિકંદો હો.ભવિકા મુનિ ૧ રાજગૃહી નયરી પતિ સોહે, સુમિત્ર નૃપકુલ ચંદ; પદ્માવતી નંદન સુખકારી, કચ્છપલાંછન અમંદ હો; ભવિકા મુનિ ૨ શ્યામ કાંતિ સુશરીર તે રાજે, જિમ સજલા ઘનમાલા; વીસ ધનુષની દેહડી ઉંચી, શોભે અતિહિ રસાલા હો. ભવિકા મુનિ૩ એક સહસશું દીક્ષા લીધી, ગણધર જસ છે અઢાર; ત્રીસ સહસ મુનિ પરિવારે, ભવિને કરે ભવપાર હો. ભવિકા મુનિ૦ ૪ વરૂણ જક્ષ સુરી નરદત્તા, શાસન દેવતા જાસ; ત્રીસ સહસ વરસાનું આયુ, પાલી લઘું શિવલાસ હો. ભવિકા મુનિ ૫ જ્ઞાન ઉદ્યોત પ્રભુ કેવલ ધારી, દાન દયા સુભંડાર; સૌભાગ્ય પદઆપે ભવિજનને, “મુક્તિ વિમલ પદસાર હોભવિકા મુનિ ૬ 5. છ95 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130