Book Title: MunisuvratJina Vandanavali
Author(s): Vijayanandsuri Smarak Trust Ahmedabad
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 126
________________ શિ4 (૬૧) ભિક્ષાદાન સમયે પ્રગટ થએલાં પંચદીવ્યના નામ - (૧) જલ અને પુષ્પોની વૃષ્ટિ (૨) “સાડાબાર કરોડ સોનૈયાની વૃષ્ટિ (૩) વસ્ત્રની વૃષ્ટિ (૪) દેવોએ કરેલા દુÉભિનાદ (૫) “અહો! સુદાન એ પ્રમાણે દેવો ત્રણવાર ઘોષણા કરે.’ (૬૨) વસુધારાનું પ્રમાણ – ‘ઉત્કૃષ્ટથી સાડાબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ.” જઘન્યથી સાડાબારલાખસુવર્ણનીવૃષ્ટિ (૬૩) ઉત્કૃષ્ટ તપ - ‘આઠ માસનું (૬૪) વિહારભૂમિ – ‘છદ્ભસ્થ અવસ્થામાં આર્યદેશ જ.” (૬૫) છદ્મસ્થપણાના કાળનું માન – ‘અગીયાર માસ.” (૬૬) કેવલજ્ઞાનનો દિવસ - ફાગણ વદી બારશ’ (૬ ૭) કેવલજ્ઞાન સમયે નક્ષત્ર - ‘શ્રવણ નક્ષત્ર (૬૮) કેવલજ્ઞાન સમયની રાશિ - મકર રાશિ (૧૯) કેવલજ્ઞાન સમયની નગરીનું નામ - રાજગૃહી (૭૦) જે વૃક્ષનીચે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે વૃક્ષનું નામ – “ચંપકવૃક્ષ (૭૧) ચંપકવૃક્ષનું પ્રમાણ – ‘પરમાત્માના શરીરના પ્રમાણ કરતાં બારગણું મોટું (૭૨) કેવલજ્ઞાનની પ્રાપ્તિ સમયે કરેલુ તપ – “છઠનું (૭૩) ક્વલજ્ઞાનની પ્રાપ્તિનો સમય - દિવસના પૂર્વભાગનો પ્રથમ પ્રહર’ (૭૪) અતિશયની સંખ્યા - ‘ચોત્રીશ’ (૭૫) તીર્થની સ્થાપના - ‘પહેલીવખત રચાયેલ સમવસરણમાં દેશના Io આપતી વખતે GC Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130