Book Title: MunisuvratJina Vandanavali
Author(s): Vijayanandsuri Smarak Trust Ahmedabad
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 129
________________ (૧૧૫) મોક્ષગમન સમયે વેલા – ‘રાત્રિનો પહેલો ભાગ’ (૧૧૬) મોક્ષગમન સમયે આરો - ‘ચોથો આરો’ ત (૧૧૭) મોક્ષગમન સમયે બાકી રહેલો આરાનો કાલ -‘પ્રભુના નિર્વાણપછી અગીયાર લાખ ચોરાશી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરો બાકી.’ – (૧૧૮) પૂર્વ પ્રવૃત્તિનો કાલ - ‘સંખ્યાતા કાલ સુધી ચૌઠપૂર્વની વાચના - પૃચ્છના અને અનુજ્ઞાની પ્રવૃત્તિ ચાલી.’ – (૧૧૯) પ્રભુના નામનો સામાન્ય અર્થ – ‘મુનિ સંબંધી ઉત્તમ પ્રકારના વ્રતો ધારણ કરવાથી શ્રી મુનિસુવ્રત નામ.’ (૧૨૦) પ્રભુના નામનો વિશેષ અર્થ - ‘પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યાં ત્યારે તેમની માતા પણ તેવા પ્રકારના ઉત્તમ વ્રતો પ્રત્યે વિશેષ રૂચિવાળા થયા' (૧૨૧) જન્મ સમય પછી બાકી રહેલા આરાનું માન લાખ અને ચૌદ હજાર વર્ષ પ્રમાણ શેષ.’ (૧૨૨) બાલ્યાવસ્થામાં પ્રભુનો આહાર – 'દેવેન્દ્રોએ પ્રભુના અંગુઠામાં સ્થાપન કરેલ અમૃત’ ZJE (૧૨૩) પ્રભુનાં શાસનમાં થયેલ ભાવી તીર્થંકરના જીવોના નામ ‘રાવણ તથા નારઋષિ’ Jain Education International ‘ખાર ૧૦૮ For Private & Personal Use Only ~ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130