Book Title: MunisuvratJina Vandanavali
Author(s): Vijayanandsuri Smarak Trust Ahmedabad
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 127
________________ (૭૬) પરમાત્માની વાણીના ગુણો – ‘પાંત્રીશ’ (૭૭) પ્રાતિહાર્યની સંખ્યા - ‘આઠ’ - (૭૮) પ્રથમ ગણધરનું નામ – ‘મલ્લિ ગણી.’ (૭૯) મુખ્ય સાધ્વીનું નામ – ‘પુષ્પવતી’ (૮૦) શાસનરક્ષક યક્ષનું નામ - ‘વરુણ યક્ષ’ (૮૧) શાસનરક્ષક દેવીનું નામ – નરઠા દેવી (૮૨) ગણની સંખ્યા - ‘અઢાર’ (૮૩) ગણધરની સંખ્યા - ‘અઢાર’ (૮૪) સાધુની સંખ્યા – ‘ત્રીશ હજાર’ (૮૫) સાધ્વીની સંખ્યા – ‘પચાસ હજાર’ (૮૬) શ્રાવકોની સંખ્યા - ‘એક લાખ બોતેર હજાર’ (૮૭) શ્રાવિકાની સંખ્યા - ‘ત્રણ લાખ પચાસ હજાર’ (૮૮) કેવલિની સંખ્યા - ‘અઢારસો’ (૮૯) મનઃ પર્યવજ્ઞાનીની સંખ્યા - ‘એક હજાર પાંચસો’ (૯૦) અવધિજ્ઞાનીની સંખ્યા – ‘એક હજાર આઠસો’ (૯૧) ચૌદપૂર્વીઓની સંખ્યા – ‘પાંચસો’ (૯૨ ) વૈક્રિયલબ્ધિધરોની સંખ્યા – ‘બે હજાર' (૯૩) વાદિ મુનિઓની સંખ્યા - ‘એક હજાર બસો’ (૯૪) પ્રત્યેકબુદ્ધની સંખ્યા - ‘પરમાત્માના શિષ્ય જેટલી જાણવી.’ - (૯૫) સાધુઓના વ્રતની સંખ્યા - ‘ચાર મહાવ્રત’ (૯૬) શ્રાવકોના વ્રતની સંખ્યા - ‘૧૨ અણુવ્રત’ JOBS Jain Education International ૧૦૬ Cl For Private & Personal Use Only GS www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130