Book Title: MunisuvratJina Vandanavali
Author(s): Vijayanandsuri Smarak Trust Ahmedabad
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 123
________________ ରa - - - શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના ૧૨૩ બોલ ................. (૧) પ્રથમ ભવ – ‘શિવકેતુ નામે રાજા (૨) બીજો ભવ – “સૌધર્મ દેવલોકમાં દેવ (૩) ત્રીજો ભવ – કુબેરદત્ત નામે રાજા” (૪) ચોથો ભવ – ‘સનસ્કુમાર દેવલોકમાં દેવ (૫) પાંચમો ભવ – ‘વજકુંડલ નામે રાજા” (૬) છો ભવ - બ્રહ્મદેવલોકમાં દેવ (૭) સાતમો ભવ – ‘શ્રીવર્ગ નામે રાજા (૮) આઠમો ભવ – ‘અપરાજિત નામે અનુત્તરવિમાનમાં દેવ (૯) નવમો ભવ – ‘શ્રી મુનિસુવ્રત નામે તીર્થંકર (૧૦) પૂર્વભવ સંબંધી દ્વીપ – ‘જંબુકીપ’ (૧૧) પૂર્વભવ સંબંધી ક્ષેત્ર – ‘ભરતક્ષેત્ર (૧૨) પૂર્વભવ સંબંધી ક્ષેત્રની દિશા - “મેરૂગિરિથી દક્ષિણ દિશા (૧૩) પૂર્વભવ સંબંધી નગરી – ‘ચંપાનગરી’ (૧૪) પૂર્વભવ સંબંધી નામ - ‘શ્રી વર્મ (૧૫) પૂર્વભવ સંબંધી ગુરૂનું નામ – ‘સુનંદ' (૧૬) પૂર્વભવ સંબંધી સ્વર્ગનું નામ – ‘અપરાજિત વિમાન’ (૧૭) પૂર્વભવ સંબંધી દેવપણાનું આયુષ્ય - ‘તેત્રીશ સાગરોપમ’ (૧૮) ચ્યવનકાલનો દિવસ – ‘શ્રાવણ સુદી પૂનમ (૧૯) ચ્યવનકાલ સમયે નક્ષત્ર - ‘શ્રવણ નક્ષત્ર’ (૨૦) ચ્યવનકાલસમયની રાશિ – ‘મકર રાશિ (૨૧) ચ્યવનકાલસમય - “અર્ધરાત્રિ eG Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130