Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર સ્થૂલિભદ્રજીની આંખોમાંથી આંસુ વહી રહ્યાં. એમણે રાજાને કહ્યું : “મને એકાંતમાં જઈને વિચાર કરવા દો. મારું મન મૂંઝાઈ ગયું છે !’ તેઓ એકાંતમાં ગયા. રાજ-બાગમાં બેસી વિચારમાં ચડ્યા. પોતાનું જીવન એળે ગયાનો અફસોસ થયો. ૨૧ વળી, હવે રાજપ્રપંચમાં પડીશ, તો તો સાવ એળે જશે. તો શું કરવું ? એમને પોતે જોયેલા શાંતિના અવતાર ને અપરિગ્રહી જૈન મુનિ યાદ આવ્યા. બસ, એ જ ક્ષણે એમણે સાધુ થવાનો નિશ્ચય કર્યો. થોડી વારમાં તો મુનિવેશ ધારણ કરી, રાજદરબારમાં ‘ધર્મલાભ’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36