Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર પાણી માટે પંકજ કોરુ જાણિયે જો. જાણી એ તો સઘળી તુમારી વાત જો, મેવા મીઠા રસવંતા બહુ જાત જો; અમરભૂષણ નવનવલી ભાતે લાવતા જો. લાવતા તો તુ દેતી આદરમાન જો, કાયા જાણુ સંધ્યારગ સમાન જો ! ઠાલીને શી કરવી એવી પ્રીતડી જો ! પ્રીતલડી કરતા ને રંગભર સેજ જો ! રમતા ને દેખાડતા ઘણુ હેત જો ! રિસાણી મનાવી મુજને સાંભર જો. સાંભરે તો મુનિવર મનડું વાળે જો, ઢાક્યો અગ્નિ ઉઘાડચો પ્રજાળ જો; સંજમ માંહી એ છે દૂષણ મોટકું જો. મોટકું આવ્યું'તું નંદનુ તેડુ જા, જાતાં ન વહે કાંઈ તમારું મનડું જો; મેં તુમને તિહાં કોલ કરીને મોકલ્યા જો. મોકલ્યા તો મારગ માંહી મળિયા જો ! સંભૂતિ આચારજ જ્ઞાને બળિયા જો ! Jain Education International For Personal & Private Use Only પ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36