Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૭. - - - સંજમ દીધું સમકિત તેણે શીખવ્યું જો ! શીખવ્યું તો કહી દેખાડો અમને જો, ધરમ કરતાં પુય વડે તેમને જો; સમતાને ઘેર આવી વેશ્યા ઈમ વદે જો ! વદ મુનિસર શંકાને પરિહાર જો ! સમક્તિ મૂલે શ્રાવકનાં વ્રત બાર જો; પ્રાણાતિપાતાદિક સ્કૂલથી ઉચર જો. ઉચરે ત્યાં વીત્યું છે ચોમાસું જો ! આણા લઈને આવ્યા ગુરુની પાસે જો ! શ્રતનાણી કહેવાયા ચાંદપૂર્વો જો ! પૂર્વી થઈને તાય પ્રાણી થી ક જો ! ઉજ્જવળ ધ્યાને તેહ ગયા દેવલોક જો; ઋષભ કહે નિત તેને કરીએ વંદણાં જો ! સ્થૂલિભદ્રજી ચાતુર્માસ ગાળી પાછા આવ્યા. બીજા શિષ્યો પણ પાછા આવ્યા. સિંહગુફાવાસીએ સિંહને જીત્યો હતો, નાગગુફાવાસીએ નાગને, ને પનિયારીના કૂવાવાળાએ લોકાપવાદ જીત્યો હતો. આ ત્રણે શિષ્યોને એમની સફળતા પર અભિનંદન આપતાં ગુરુદેવે કહ્યું: તમે ખરેખર દુષ્કર કાર્ય કર્યું, અને પછી ગુરુદેવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36