Book Title: Manni Mavjat
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 27
________________ મન ! માટે એક સાયરી લખાઈ છે. સૂરજ શામ કો ઢલ જાતા હૈ હર પતઝડ વસંત મેં બદલ જાતી હૈ મેરે મન ! મુસીબતો મેં હિંમત ન હાર સમય કૈસા ભી હો ગુજર જાતા હૈ તમારા મનને દુઃખે દુઃખી થવા ન દેવું દુ:ખ અતિથી છે એ આવીને ચાલ્યું જશે ભલે પાનખર આવી વસંત પણ આવશે તેમ તમારા મનને સમજાવતા રહો સમય બધુ સારૂ કરશે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49