Book Title: Manni Mavjat Author(s): Tej Saheb Publisher: Tej Saheb View full book textPage 47
________________ મન ! ચંચલ છે, કંટ્રોલમાં નથી રહેતું વાત બીલકુલ સ્વીકાર્ય છે પરંતુ મનની ગહેરાયમા જવાનો પ્રયત્ન કરવો જોઈએ તુફાની દશ્યમાન દરિયાની ગહેરાયા અત્યંત ગંભીર અને સંપૂર્ણ શાંત હોય છે.Page Navigation
1 ... 45 46 47 48 49