Book Title: Manni Mavjat
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 31
________________ મન ! નિર્દોષ છે. શા માટે તેને ખરાબ કહેવું? શેઠના ઓડર પ્રમાણે નોકરને કરવું પડે તેમ કર્મોના જેવા પ્રકારે ઉદય થાય તે પ્રમાણે મને ને કરવું પડે છે. મન કર્મને આધિન છે તેમા તેના શું વાંક ? કર્મને હટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ મન તેની જાતે શાંત બની જશે દૂધનું તપેલુ ઉતારી લો ગેસ પરથી દૂધ એની જાતે ઠંડુ થઈ જશે.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49