Book Title: Manni Mavjat
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 41
________________ મન ! ચોવિસ કલાક ઈચ્છા કરે છે. ઈચ્છા પુરી થાય તો નૃત્ય કરે છે. ઈચ્છા પૂરી ન થાય તો ભાંગડા લે છે. જ્ઞાનીઓનું કહેવું છે ઈચ્છા એજ દુઃખનું કારણ છે મનને ઈચ્છાના વાવાઝોડાથી બચાવવાનો ઉત્તમ માર્ગ છે મનને ભાવનાથી ભાવિત કરતા રહો.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49