Book Title: Manni Mavjat Author(s): Tej Saheb Publisher: Tej Saheb View full book textPage 43
________________ મન ! ને રત્નકાર મુનિવરે મર્કટની સાથે સરખાવ્યું છે જે એક વિષયમા તૃપ્ત થતુ નથી રંગ-રૂપ-ગંધ-સ્પર્શના સઘળા વિષયમાં તરતમતા જોઈએ એક ને એકથી મન થાકી જાય છે માટે વિષયોની ડાળેએથી કુદકા માર્યા કરે છે માટેજ જ્ઞાનીજનોએ બતાવેલ ધર્મની ક્રિયામા મનને પોરવવાનું સૂચન કર્યું છેPage Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49