Book Title: Manni Mavjat Author(s): Tej Saheb Publisher: Tej Saheb View full book textPage 44
________________ મન ! લપસણી અને સીડીનું કામ કરે છે જો ધ્યાન ન રાખો તો મોહની દુનિયામાં તમોને લપસાવી દે અને સાવધ રહીને જીવન જીવો તો મન સિડી સડસડાત ચઢાવી દે. યાદ કરો પ્રસન્નચંદ્ર રાજશ્રીને કેવા લપસી ગયા અને સાવધ બન્યા તો ક્ષપક શ્રેણીની સીડી સડસડાટ ચઢી ગયાPage Navigation
1 ... 42 43 44 45 46 47 48 49