Book Title: Manni Mavjat
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 40
________________ મન ! ઈચ્છાઓથી તૃપ્ત થવાનું નથી લાકડા અગ્નિથી તૃપ્ત થાય છે ? ઈચ્છા હું માગા સમા અન્તયા ઈચ્છાને આકાશ સાથે સરખાવવામાં આવી છે આકાશનો અંત નથી તેમ ઈચ્છાઓનો પણ અંત નથી ઈચ્છાઓથી તમે અટકી જાવ અને મનને ઈચ્છાઓથી અટકાવો

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49