Book Title: Manni Mavjat
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 33
________________ મન ! દારૂડીયા જેવું છે નશો ઉતરતા બધી જાણ પડે મને મોહ મદિરા પીધી છે. એટલે સાચા ખોટાની ખબર પડતી નથી જ્ઞાનીના ચરણોમા જતા જ નશો ઉતરી જાય ત્યારે સત્યાસત્યના દર્શન થાય છે તમોને તો ખબર જ હશે ઇન્દ્રભૂતિ ગૌતમના અહંકારનો નશો પ્રભુ ચરણમાં જતા ઉતરી ગયો હતો અને આત્માની સચ્ચાય સમજાઈ ગઈ હતી

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49