Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa Author(s): Amba Swami Maharaj Publisher: Manikunvar Hakemchand Jetpur View full book textPage 9
________________ I જે કર્મથી પ્રભુ તમેજ મુકાવનારા ! સંસાર સાગર થકી તમે તારનારા : છે વજ લાંછન તમે શેભાવનારા | શ્રી ધર્મનાથ પદ શાશ્વત આપનારા ૧૭ શ્રી વિશ્વસેન નૃપનંદન દિવ્ય કાન્તિ , !સાતા સુભવ્ય અચિરા નસ પુત્ર શાન્તિ ! " શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી ! પારેવ સિચનનું સ્વરૂપ બતાવી ૧૮ પારેવને અભય જીવિત દાન આપ્યું. પિતાતણું અતિય કેમળ માંસ કાપ્યું , તેવા મહા અભયદાનથી ગર્ભવાસે | મારી ઉપદ્રવ ભયંકર ? સર્વ નાચે રે ૧૯ * * * * . શ્રી તીર્થનાયક થયા વળી ચક્રવતી : છે : બન્ને લહી પદવીઓ ભવે એક વતી :: જે સાર્વભૌમ પદ પચમ ભાગવીને ! તે સેલમાં જિનતણે ચરણે નમીને / ૨૦ ચોરાશી લક્ષ ગજ અશ્વ રથ કરીને, * છાનુ કોડ જન લશ્કર વિસ્તરીને " તેવી છતે અતિ સમૃદ્ધિ તજી. ક્ષણકે શ્રી કુંથુનાથ જિન ચક્કી થયા વિવેકે ૨૧ છે. રને ચતુર્દશ નિધાન ઉમંગકારી | . બત્રીશ બદ્ધ નિત નાટક થાય ભારી | 2Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 309