SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ I જે કર્મથી પ્રભુ તમેજ મુકાવનારા ! સંસાર સાગર થકી તમે તારનારા : છે વજ લાંછન તમે શેભાવનારા | શ્રી ધર્મનાથ પદ શાશ્વત આપનારા ૧૭ શ્રી વિશ્વસેન નૃપનંદન દિવ્ય કાન્તિ , !સાતા સુભવ્ય અચિરા નસ પુત્ર શાન્તિ ! " શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી ! પારેવ સિચનનું સ્વરૂપ બતાવી ૧૮ પારેવને અભય જીવિત દાન આપ્યું. પિતાતણું અતિય કેમળ માંસ કાપ્યું , તેવા મહા અભયદાનથી ગર્ભવાસે | મારી ઉપદ્રવ ભયંકર ? સર્વ નાચે રે ૧૯ * * * * . શ્રી તીર્થનાયક થયા વળી ચક્રવતી : છે : બન્ને લહી પદવીઓ ભવે એક વતી :: જે સાર્વભૌમ પદ પચમ ભાગવીને ! તે સેલમાં જિનતણે ચરણે નમીને / ૨૦ ચોરાશી લક્ષ ગજ અશ્વ રથ કરીને, * છાનુ કોડ જન લશ્કર વિસ્તરીને " તેવી છતે અતિ સમૃદ્ધિ તજી. ક્ષણકે શ્રી કુંથુનાથ જિન ચક્કી થયા વિવેકે ૨૧ છે. રને ચતુર્દશ નિધાન ઉમંગકારી | . બત્રીશ બદ્ધ નિત નાટક થાય ભારી | 2
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy