________________
+
:-- ૬
વાદી કી અવિનયી થઈ વાદમાંડે દેખી જિનેશ સુવિધિ જન સર્વ છોડે ૧૧ જે દેશમાં વિચરતા જિનરાજ જ્યારે ભીતિ ભયંકર નહિ લવલેશ. ત્યારે ઈતિ ઉપદ્રવ દુકાળ તે ઘર ભાજે ! નિત્યેકરૂં નમન શિતળનાથ આજે ૧૨
1
*
*
,
, ,
- છાયા કરે તરૂં અશોક સદૈવ સારી ! વૃક્ષે સુગંધ શુભ શીતળ શ્રેયકારી છે પચીસ જોયણ લગે નહિ આધિ વ્યાધિ ! શ્રેયાંસનાથ તુમ સેવનથી સમાધિ - ૧૩
**
.
- 1
સ્વને ચતુર્દશ લહે જિનરાજ મહેતા માતંગને વૃષભ સિંહ સુલક્ષ્મી દાતા છે . નિધૂમ અગ્નિ શુભ છેવટ દેખી તેને
શ્રી વાસુપૂજ્ય પ્રભુના શુભ સ્વપ્ન થાને ૧૪ -જે પ્રાતિહાય શુભ આઠ અશોક વૃક્ષેવૃષ્ટિ કરે કુસુમથી--સુરનાદ દક્ષે છે બે ચામ. શુભ સુખાસ નમસ્કરે તે I. છે છત્ર હે વિમળનાથ સુદુંદુભી તે ૧૫ સંસ્થાન છે સમ સદા ચતુરસ્ત્ર તારું I. સ ઘણું વજે' રૂષભાદિ દીપાવનાર ' અજ્ઞાન ક્રોધ મદ મેહ હર્યા તમેએ / એવા અનંત પ્રભુને નમીએ અમેએ ૧૬ .