________________
(૫) છે શ્વાસ અંબુજ સુગધ સદા પ્રમાણે, આહારને તુમ નિહાર ને કોઈ જાણે એ ચાર છે અતિશયે પ્રભુ જન્મ સાથે | વંદુ હમેશ અભિનંદન ડી. હાથે ૬ .
ભૂમંડલે વિહરતા જિનરાજ જ્યારે કાંટા અમુખ થઈ રજે. શુદ્ધ ત્યારે છે જે એક જન સુધી શુભ વાત શુદ્ધિ ! એવા નમ્ સુમતિનાથ સદા સુબુદ્ધિ
૭
વૃષ્ટિ કરે સુરવરે અતિ સૂક્ષમ ધારી ! જાનું પ્રમાણુ વિચરે કસુમ શ્રીકારી છે, શબ્દો મને હર સુર્ણ શુભ શોત્રમાંહી ! શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉછાંહિ , ૮
સેવા કરે યુગલ યક્ષ અહંકરને. વજે ધરી કર વિષે શુભ ચામરેને . વાણું સુણે સરસ જેયણ એક સારી ! વંદુ સુપાર્શ્વ પુરૂષેત્તમ પ્રીતિકારી ૯
જપે જિદ્ર સુખ માગધી અધભાષા આ , દેવ ના તિરિગણે સમજે સ્વભાષા !
આ અનાર્ય સઘળાં જને શાન્તિ પામે .. ચંદ્ર પ્રિભુ ચરણે. લંછન ચંદ્ર નામે આ ૧૦ મા વેર વિરાધિ સઘળ અને ત્યાં વિસારે , મિથ્યાત્વીઓ વિનય વાકય મુખે ઉચારે