________________
- સ્તુતિ ચાવીસી. શ્રી તીરાજ વિમલાચલ નિત્ય વંદે . દેખી સદા નયનથી જેમ પૂર્ણ ચંદો ! પૂજે મેલી સુરવરેનરનાર જેને ! ધરી સદા ચરણ લંછન માંહી તેને ૧ ૧ - શ્રેયાંસના ઘર વિષે રસ ઈશુ લીધે. . :) ભિક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર સુપાત્ર કીધો છે માતા પ્રતિ વિનય ભાવ ધરી પ્રભુએ : " અર્પે અહે પરમ કેવળ શ્રી પ્રભુએ - ૨ -
દેવાધિદેવ ગજલંછન - ચંદ્રકાન્તિ.. સંસાર સાગર તણું હરનાર. બ્રાન્તિ , એવા જિનેશ્વરતણું યુગપાદ પૂજે છે તે દીઠા નહિ જગતમાં તુમ તુલ્ય દૂજે છે. ૩ ર
જમ્યા તણું નગરી ઉત્તમ જે અયોધ્યા ! ' ત્રાતા નરેશ પ્રભુના જિનશત્રુ રાજ || - - દેદીપ્યમાન જનની વિજયા સ્વીકારી ! રસે સદા અજિતનાથ ઉમંગકારી તા ૪ :
વધે ન કેશ શિરમાં નખ રેમ વ્યાધિ ! પ્રસ્વેદ ગાત્ર નહિ લેશ સદા સમાધિ ! છે માંસંશોણિત અહો અતિ વેતકારી ! હે સ્વામિ સંભવ સુસંપદ ગાત્ર તારી ! ૫ છે'
+
:
: