________________
અણ પત્રિક
માતાના ઉપકારી અનેક છે તેને બદલેા ખાળકથી ફાઈ રીતે વાળી શકાતા નથી. પરંતુ
જે જે ધર્મોના
.
9)
ઉંચા સંસ્કારો પડે તે માતપિતાના ઉંચા સંસ્કારનેજ આભારી છે. તેવા ઉંચા સારા અને જૈન ધર્મના ઉંચા તત્ત્વમાં સને જો કાંઈ પ્રેરણા થઈ હોય તે તે મારા પૂજ્યપાદ્ ધર્મનિષ્ઠ અને સરળ સ્વભાવના દયાળુ માતુશ્રી સત્તાકમાઇનાજ ઉપકાર છે; અને તેમના આશીર્વાદથી મારા હૃદયમાં જૈન ધર્મના ઉંચા સંસ્કાર પડેલ છે અને તે અનન્ય ઉપકારની યાદગીરી માટે આ પુસ્તક જે જૈન આ પુસ્તક જે જૈન સુનિ શ્રી આંમાજી સ્વામીએ લખેલ છે અને જે પ્રસિદ્ધ કરવાનું ભાગ્ય મને મળેલ છે તે લઘુ પુસ્તક મારાં માતુશ્રી
જ
."
સતાક ખાઈને અર્પણ કરૂં છું.
..
(59: .
વિનંતી,
લઘુ બાળક
હેન મણીકુંવર હાકેમ