SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ () પ્રધાન ને સહસ ચોસઠ અંગનાઓ ! તેવી તેજી અર જિનેશ્વર સંપદાઓ ૨૨ નિત્ય કરે ક્વલ શેપન કંઠ સુધી ! " ષ મિત્રને તરણ કાજ નિપાઈ બુદ્ધિ ઉદ્યાન મેહન ગૃહ રચી હેમ મૂર્તિ - મલ્લિ જિનેશ પડિમા ઉપકાર કતી ! ર૩ નિસંગ દાનત ભગવંત અનંતજ્ઞાની વિશ્વોપકારી કરૂણાનિધિ આત્મધ્યાની છે પંચૅટ્રિયે વશ કરી હણું કર્મ આઠે !. વંદ જિદ્ર મુનિસુવ્રત તેહ માટે ll ૨૪ II ઈદ્રો સુરે નરવરે મળી સર્વ સંગે ! જન્માભિષેક સમયે અતિ ભક્તિ રંગે છે વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે ! સંગીત નાટક કરે નમિનાથ આશે . ૨૫ રાજીમતી ગુણવતી સતી સમ્યકારી ! જેને તમે તજી થયા મહા બ્રહ્મચારી છે પૂર્વે ભવે નવ લગે તુમ નેહ ધારી... હે નેમિનાથ ! ભગવંત પરોપકારી ૨૬ / સમેત શિલ શિખરે પ્રભુ પાર્શ્વ સોહે સંખેશ્વરા અમીઝરી કલિંકંડ મેહે || શ્રી અશ્વસેન કુલ દીપક માત વામાં નિત્યે અચિંત્ય મહિમા પ્રભુ પાર્શ્વનામા ર૭. - - -
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy