________________
સિદ્ધાર્થ રાય ત્રિશલા સુત નિત્ય વદ . . . ! ! આનંદકારક, સદા ચરણારવિદ ,
જે શાસનેશ્વર તણે ઉપકાર પામી ! . : પૂજું પ્રભુ ચરણ શ્રી મહાવીર સ્વામી ૨૮,
હિન્દના રાજા મહારાજાઓને અનુકરણ કરવા : ... એગ્ય બીના. .
(
1
:
આજથી પાંત્રીસ વર્ષ પૂર્વે ગંડલના નેક નામદાર મહારાજા સર ભગવતસિંહજી સાહેબ બહાદુરે પોતાના રાજ્યમાં થતો ગૌવધ બંધ કરાવી સદાને માટે ગાને.
જીવિતદાન દીધાં તેની ખુશાલીમાં અત્રે શ્રી પોરબંદરમાં બિરાજતા મહારાજ શ્રી અંબાજી સ્વામીએ નીચેનું લખાણ સચિત્ર તક્તામાં દાખલ કરી તે નામદાર હંજુરશ્રીને ભેટ મોકલ્યું તેની નકલ. ;
.
: - ગોડલના નેક નામદાર હજુશ્રીને ગાયના . .
આશીર્વાદ છે , ' . . . . ! :
(રાગ-ગઝલ) • હજારે હિન્દુ ને મુસ્લીમ, અમારા દુધથી તાજા ' ' ' : નિરોગી કાય કરનારૂં, કદર કીધી તમે રાજા. - .
ને મુસ્લીમ. એ-ટેક. ૧ હકીમ ને વિદ જે મેટા, પય ગાયનું પીવું - તનું તાજા બને તેથી કદર કીધી તમે રાજા.હજારે જેમાં