________________
(૧૦)
દધી દુધને છૂત જે પ્યારું, ખરે ખાતાં મળે શક્તિ; તાગડધિન્ના થાય તેથી કદર કીધી તમે રાજા-હંજારે ૩ ા હજાર ગાયના પુત્ર, ખેડે છેહિન્દની ભૂમિ બધાના જીવનને માટે, કદર કીધી તમે રાજા-હજારો ૪. ચમકતી છુરીઓ મારી, અમારા જીવનને લૂંટે.. બચાવી તે કસાયેથી, જીવાડી છે તમે રાજા-હજારે. પી
ખાસ લખવાનું કે ગાયે એ જગતના બંધારણમાં મુખ્ય પાયા રૂપ છે, જે હિન્દુ મુસ્લીમ એ બંનેને એક સરખીજ ઉપકારીણું છે. બચપણમાં ઘણું બાળકે ગાયના દુધથી બચ્યાં છે. જે ગાનાં દુધ, દહીં અને વૃત જેવા પૌષ્ટિક પદાર્થોથી માનવ શરીર સતેજ બની રહ્યાં છે. ઉપરાંત તેના વાછરડાં બેલરૂપ બની અબજ ટનથી અધિક અનાજ નીપજાવી આપે છે, જેને લઈને પ્રજા તેમજ રાજા પાદશાહો પણું લીલા પીળા થઈ અમલન કરી રહ્યા છે એક જન્મ દેનારી માય અને બીજી જગતમાં ગાય એ બંનેને : ઉપકાર તો કદી પણ ભૂલવા જે નથી, જે ગાય ઘાસના તરણ મુખમાં લઈ પિતે જીવે છે અને જગતને પણ જીવાડે છે. માટે તેથી ગરીબ ગાની રહેમ રાખવી એ રાજેશ્રીઓને સનાતન ધર્મ છે. એક ગૌરક્ષા ગ્રંથકારે લખેલું છે કે, એક લાખ ગાની વીશ વર્ષની પેદાશ એક્કી કરતાં વિશ પર્વ અપચોતેર અબજ બાણું કરેડ પચાશ લાખ રૂપીયાની થાય છે. એવી જબરજસ્ત જીવનદેરીરૂપ ગાયે કસાથી કમોતે મરે છે એ શું દયા ઉપજાવનાર નથી. પશુઓને પણ દુખ વખતે દિલગીરીનાં આંસુ પડે છે એમ એક હર્બટ બનના નામના આગેજે લખેલું છે તેમજ એક વખત વાંદરા મુંબઈ કસાયખાનાને