________________
- (૧૧) એક અંગ્રેજ ઉપરીપણે હતું ત્યાં કતલખાનાનો દરવાજામાં એક ગાયને તેના વાછરડાથી વિખુટી પડાવી કસાય વર્ધ- સ્થાનમાં લઈ જતો હતોકઠણ હૃદયને પણ દયા ઉપજાવનાર " આ બનાવ પિલા અંગ્રેજે જે તે ગાય વારંવાર ડાકીય કરી વાછરડા તરફ જોયા કરતી હતી.
. : : : : : : સોરઠા . . . . . . ' નીરખી લઉં આ વાર, વહાલા વાછરડા તને - દિલ દુ:ખને નહિં પાર પડ્યા વિયોગે આપણે. ૧. - ' જુલ્મી જનને માર મારે નસીબે સાંપડયા.
તારે, પ્રભુ આધાર રહ્યો ધરા પર એલે. ૨. : આ બનાવથી તે અંગ્રેજોને ભારે દયા ઉત્પન્ન થઈ જેથી ગાયને છોડાવી તેના વત્સ ભેગી કરી જીવિતદાન આપ્યું, ત્યારથી એ જુલ્મી કરીને ત્યાગ કરી તે અંગ્રેજ ચાલ્યો ગયો. તો એવી અનેક ગાયને કસાયે ક્રૂર રીતે કાપી નાખ્યું છે તેવા જુલ્મી દુખાથી ગાયોને બચાવી
લેવા આપ નામદારશ્રી મહાન ભાગ્યશાળી બન્યા છે જેથી આ જગત જનનાં હૃદય આપ નામદારશ્રીને માટે ફિદા છે.
લી શુભેચ્છક, 1. જૈન મુનિ બાજી સ્વામી
સ્થળ-પોરબંદર સાં. ૧૯૮૮ને જેઠ માસ ' ' એ મહારાજશ્રીનું લખાણ વાંચ્યું તે સાલ નો. હેપુરશ્રીએ - ગાયે વિગેરેને ઘાસ ખવાડવામાં આશરે રૂપીયા પણે લાખ
જેટલી રકમને સદવ્યય કર્યો. ત્યારબાદ પિતાની સુવર્ણ - તુલાવિધી ઉજવી તે પ્રસંગે કરેલો ઠરાવ .