Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur
View full book text
________________
()
પ્રધાન ને સહસ ચોસઠ અંગનાઓ ! તેવી તેજી અર જિનેશ્વર સંપદાઓ ૨૨
નિત્ય કરે ક્વલ શેપન કંઠ સુધી ! " ષ મિત્રને તરણ કાજ નિપાઈ બુદ્ધિ ઉદ્યાન મેહન ગૃહ રચી હેમ મૂર્તિ - મલ્લિ જિનેશ પડિમા ઉપકાર કતી ! ર૩
નિસંગ દાનત ભગવંત અનંતજ્ઞાની વિશ્વોપકારી કરૂણાનિધિ આત્મધ્યાની છે પંચૅટ્રિયે વશ કરી હણું કર્મ આઠે !. વંદ જિદ્ર મુનિસુવ્રત તેહ માટે ll ૨૪ II ઈદ્રો સુરે નરવરે મળી સર્વ સંગે ! જન્માભિષેક સમયે અતિ ભક્તિ રંગે છે વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે ! સંગીત નાટક કરે નમિનાથ આશે . ૨૫ રાજીમતી ગુણવતી સતી સમ્યકારી ! જેને તમે તજી થયા મહા બ્રહ્મચારી છે પૂર્વે ભવે નવ લગે તુમ નેહ ધારી... હે નેમિનાથ ! ભગવંત પરોપકારી ૨૬ / સમેત શિલ શિખરે પ્રભુ પાર્શ્વ સોહે સંખેશ્વરા અમીઝરી કલિંકંડ મેહે || શ્રી અશ્વસેન કુલ દીપક માત વામાં નિત્યે અચિંત્ય મહિમા પ્રભુ પાર્શ્વનામા ર૭.
-
-
-

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 309