Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur

View full book text
Previous | Next

Page 7
________________ (૫) છે શ્વાસ અંબુજ સુગધ સદા પ્રમાણે, આહારને તુમ નિહાર ને કોઈ જાણે એ ચાર છે અતિશયે પ્રભુ જન્મ સાથે | વંદુ હમેશ અભિનંદન ડી. હાથે ૬ . ભૂમંડલે વિહરતા જિનરાજ જ્યારે કાંટા અમુખ થઈ રજે. શુદ્ધ ત્યારે છે જે એક જન સુધી શુભ વાત શુદ્ધિ ! એવા નમ્ સુમતિનાથ સદા સુબુદ્ધિ ૭ વૃષ્ટિ કરે સુરવરે અતિ સૂક્ષમ ધારી ! જાનું પ્રમાણુ વિચરે કસુમ શ્રીકારી છે, શબ્દો મને હર સુર્ણ શુભ શોત્રમાંહી ! શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉછાંહિ , ૮ સેવા કરે યુગલ યક્ષ અહંકરને. વજે ધરી કર વિષે શુભ ચામરેને . વાણું સુણે સરસ જેયણ એક સારી ! વંદુ સુપાર્શ્વ પુરૂષેત્તમ પ્રીતિકારી ૯ જપે જિદ્ર સુખ માગધી અધભાષા આ , દેવ ના તિરિગણે સમજે સ્વભાષા ! આ અનાર્ય સઘળાં જને શાન્તિ પામે .. ચંદ્ર પ્રિભુ ચરણે. લંછન ચંદ્ર નામે આ ૧૦ મા વેર વિરાધિ સઘળ અને ત્યાં વિસારે , મિથ્યાત્વીઓ વિનય વાકય મુખે ઉચારે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 309