Book Title: Mahavira Katha Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 7
________________ રહી જાય છે. મે પ્રાસ્તાવિક 'મ જ તેથી આ વિષે સ્પષ્ટતા " " કરી છે કે, · મહાપુરુષનું તેા માહાત્મ્ય જ એ એક વસ્તુમાં રહેલુ હાય છે કે, તે આપણને તેમના જેવા મહાન બનવા પ્રેરે છે.” મહાવીરસ્વામીને અંગે ચમત્કારની વાતા ઓછી અને બહુધા એક જ પ્રકારની ( ત્રિકાળજ્ઞાનની ) હેાય છે. તેમને મે ચમત્કારી મહત્ત્વ નથી આપ્યુ, તે રૂપે જતી કરી છે. આ કથ! રચવામાં તેવી હકીકતો તે આ મર્યોદાઓમાં અને કહી આવ્યે તે ભાવનાથી, મહાવીરસ્વામી વિષે જૂના ગ્રંથેામાં સત્તાવાર મળતી માહિતી તારવીને, તેમાંથી સળંગ ચરિત-કથા ઘડવા આમાં પ્રયત્ન કર્યો છે. તે જૈન અને જૈનેતર યાને ઉપયાગી નીવડશે એવી આશા છે. · મહાવીર-કથા'ની આ બીજી આવૃત્તિ મૂળનું માત્ર પુનર્મુદ્રણુ જ છે. વાચકેાને આ જાતની ચરિત-કથા ઉપયેગી થઈ પડી છે, તથા મહાવીરસ્વામી અંગે વિગતથી જાણવા ઇચ્છનારાએની આવશ્યકતા કંઈક અંશે તેનાથી પૂરી પડી છે, તે જાણી સતાષ થાય છે. અમદાવાદ, ૫-૪-'૧૦ -સપાદકPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 582