Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 266
________________ १३३१ अष्टमः प्रस्तावः महातवस्सिणा अणेण नूणं अम्ह किंपि गाढमावयावडणमवलोइऊणवि चित्तपीडापरिहरणट्ठया न य पयडक्खरेहिं समुल्लवियं कज्जतंतं, ता जावज्जवि न समुप्पज्जइ कोऽवि अणत्थो ताव तं मुणिवरं गाढाणुरोहपुव्वगमापुच्छिऊण जहोचियमायरामि त्ति चिंतिऊण गओ तस्स आसमं । पडिओ से पाएसु, पणयगब्भपत्थणाहिं बहुप्पयारं तहा तहा भणिओ जहा जाओ सो अणुकूलचित्तो । तओ भणियमणेण-‘अहो सोमदत्त ! बाढमकहणिज्जमेयं, केवलं तुह असरिसपक्खवाएण विहुरियं मे हिययं, न एत्तो गोविउं पारेइ, अओ आयन्नेहि - भो महायस! जा एसा तुह दुहिया सा थेवदिणमज्झमि कुडुंबक्खयमाणिस्सइत्ति लक्खणेहिं नाऊण मए भोयणे पारद्धे अकंडविणिवायतरलियचित्तेण तहाविहमणिट्टं गोविउमसहंतेण पुणो पुणो सिक्कारो कओ, ता भो महाणुभाव! एयं तं कारणं । इमं च सेट्ठी निसुणिऊण वज्जासणिताडिओव्व मुच्छानिमीलियच्छो इव खणं ठाऊण कहवि समवलंबियधीरभावो भणिउमाढत्तो अनेन नूनं अस्माकं किमपि गाढमापदाऽऽपतनमवलोक्य चित्तपीडापरिहरणाय न च प्रकटाक्षरैः समुल्लपितं कार्यततम्। ततः यावदद्याऽपि न समुत्पद्यते कोऽपि अनर्थः तावत्तं मुनिवरं गाढाऽनुरोधपूर्वकम् आपृच्छ्य यथोचितमाऽऽचरामि' इति चिन्तयित्वा गतः तस्य आश्रमम् । पतितः तस्य पादयोः, प्रणयगर्भप्रार्थनाभिः बहुप्रकारं तथा तथा भणितः यथा जातः सः अनुकूलचित्तः । ततः भणितमनेन 'अहो सोमदत्त ! बाढमकथनीयमेतत्, केवलं तव असदृशपक्षपातेन विधुरितं मम हृदयम्, न अतः परं गोपयितुं पारयामि । अतः आकर्णय- भोः महायशः ! या एषा तव दुहिता सा स्तोकदिनमध्ये कुटुम्बक्षयम् आनेष्यति इति लक्षणैः ज्ञात्वा मया भोजने प्रारब्धे अकाण्डविनिपाततरलितचित्तेन तथाविधमनिष्टं गोपयितुम् असहमानेन पुनः पुनः सित्कारः कृतः, ततः भोः महानुभाव! एतत् तत् कारणम् । इदं च श्रेष्ठि निश्रुत्य वज्राऽशनिताडितः इव मूर्च्छानिमिलिताऽक्षः इव क्षणं स्थित्वा कथमपि समवलम्बितधीरभावः भणितुमारब्धवान् - અમારી ઉપર કાંઈ પણ ગાઢ આપદાનું આવી પડવું જાણીને પણ ચિત્તની પીડા દૂર કરવા માટે પ્રગટ અક્ષરથી કાંઈ પણ કાર્ય કહ્યું નહીં; તેથી કરીને જ્યાંસુધી હજુ કાંઈ પણ અનર્થ ઉત્પન્ન થયો નથી ત્યાંસુધીમાં તે શ્રેષ્ઠ મુનિને અત્યંત આગ્રહપૂર્વક પૂછીને જેમ ઉચિત હોય તેમ કરું.' એમ વિચારીને તે તેના આશ્રમમાં ગયો, તેના પગમાં પડ્યો, વિનયપૂર્વક પ્રાર્થનાવડે ઘણા પ્રકારે તે તે પ્રકારે તેને કહ્યું કે જેથી તે અનુકૂળ ચિત્તવાળો થયો. તે વખતે તે મુનિએ કહ્યું કે-‘અહો સોમદત્ત! આ અત્યંત ન કહેવાય તેવું છે. કેવળ તારા અસમાન પક્ષપાતે કરીને મારું હૃદય વિહ્વળ થયું છે, તેથી હવે હું ગુપ્ત રાખી શકતો નથી; તેથી તું સાંભળ. હે મહાયશવાળા! જે આ તારી પુત્રી છે તે થોડા દિવસમાં જ કુટુંબનો ક્ષય કરશે, એમ તેણીના લક્ષણવડે જાણીને મેં ભોજન ક૨તી વખતે અકસ્માત્ ઉપદ્રવ કરનાર હોવાથી વ્યાકુળ ચિત્તવડે તથાપ્રકારનું અનિષ્ટ ગોપવી નહીં શકવાથી વારંવાર સીત્કાર કર્યો હતો. તે કારણ માટે હે મહાનુભાવ! આ જ તેનું કારણ છે.' આ પ્રમાણે સાંભળીને વજ્રના અગ્નિથી તાડન કરાયો હોય તેમ મૂર્છાવડે તે શ્રેષ્ઠીના નેત્રો મીંચાઈ ગયા. તેવી સ્થિતિએ ક્ષણવાર રહીને કોઈ પણ પ્રકારે ધીરજનું અવલંબન કરીને ते हेवा लाग्यो } :

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416