Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 396
________________ अष्टमः प्रस्तावः १४६१ अवि जोडिज्जइ सयखंडियंपि वयरागरुब्भवं रयणं । परिसडियमाउदलियं न उ तीरइ कहवि संघडिउं ।।७।। ता जइ अच्चंतमभूयमत्थमम्हे न साहिमो एयं। किं एत्तिएण नाणंतसत्तिणो? मुयसु ता मोहं' ||८|| इय बोहिऊण सक्कं सेलेसिं जयगुरू समारुहिउं । समगं चिय वेयणियाउ-नाम-गोत्ताई खविऊण ।।९।। जस्सट्ठाए कीरइ पुर-मंदिर-रज्ज-लच्छिसंचागो। मुच्चइ सिणेहबंधुरबंधवजणगाढपडिबंधो ।।१०।। अपि योज्यते शतखण्डितमपि वज्राऽऽकरोद्भवं रत्नं। परिशटितमायुष्कदलिकं न तु तीर्यते कथमपि सङ्घटयितुम् ।।७।। ततः यदि अत्यन्तम् अभूतमर्थं वयं न साधयामः एतत् । किम् एतावता न अनन्तशक्तिमन्तः, मुञ्च ततः मोहम्' ।।८।। इति बोधयित्वा शक्रं शैलेषीं जगद्गुरुः समारूह्य । समकमेव वेदनीयाऽऽयुष्क-नाम-गोत्राणि क्षपयित्वा ।।९।। यस्याऽर्थाय क्रियते पुर-मन्दिर-राज्य-लक्ष्मीसंत्यागः । मुच्यते स्नेहबन्धुरबान्धव-जनगाढप्रतिबन्धः ।।१०।। વજની ખાણમાંથી ઉત્પન્ન થયેલા વજરત્નના સેંકડો કકડા કરીને પણ કદાચ તે કકડા સાંધીને રન બનાવી શકાય છે; પરંતુ વિલય પામેલા આયુષ્યના દળિયા કોઇ પણ પ્રકારે સાંધી શકાતા નથી; (૭) તેથી જો કદાચ કોઇ પણ વખત બિલકુલ નહીં બનેલા આ અર્થને (કાર્યને) અમે ન સાધી શકીએ તો તેટલાથી समे शुं अनंत शतिनामे ?' तथा अरीन द्र! ॥ भोर तमे भूडी धो. (८) આ પ્રમાણે શકેંદ્રને બોધ કરી જગદ્ગુરુ શૈલેશીકરણ ઉપર આરૂઢ થઇ, એકી સાથે જ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે ઘાતી કર્મને ખપાવી (૯) જેને માટે નગર, મહેલ, રાજ્ય અને લક્ષ્મીનો ત્યાગ કરાય છે; સ્નેહે કરીને વ્યાપ્ત એવા બંધુજનોનો ગાઢ २।२५ भूय छ; (१०) ૧. જિનશાસન “આત્મા સર્વશક્તિમાન છે' એવું નથી બતાવતું, પણ “આત્મા અનંતશક્તિશાળી છે' એવું બતાવે છે. - આની અહીં नोपवी.

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416