Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 404
________________ अष्टमः प्रस्तावः हा हा अहं अहन्नो जो सुचिरं सेविऊण कमकमलं । पज्जंते जयगुरुणो संपइ विच्छोहिओ एवं ।। ३९ ।। अहवा जिणंमि वोच्छिन्नपेमदोसंमि कीस हे हियय ! | पढमं चिय पडिबंधं कुणसि ? जमेत्तो वहसि सोगं ।। ४० ।। संसारवल्लिजलसारणीसमो दुग्गदुग्गइदुवारं । सिवसोक्खकंखिराण मूलमणत्थाण पडिबंधो ।।४१।। ते धन्ना सप्पुरिसा लीलाए च्चिय निसुंभिओ जेहिं । सुहहरिणक्खयकारी मोहमहाकेसरिकिसोरो ।।४२।। हा हा अहम् अधन्यः यः सुचिरं सेवित्वा क्रमकमलम् । पर्यन्ते जगद्गुरोः सम्प्रति विरहितः एवम् ।। ३९ ।। अथवा जिने व्युच्छिन्नप्रेमद्वेषे कस्माद् हे हृदय ! | प्रथममेव प्रतिबन्धं करोषि ? यद् इतः वहसि शोकम् ।।४०।। संसारवल्लीजलसारणीसमः दुर्गदुर्गतिद्वारः । शिवसौख्यकाङ्क्षमाणानां मूलः अनर्थनां प्रतिबन्धः || ४१ || १४६९ ते धन्याः सत्पुरुषाः लीलया एव निशुम्भितः यैः। सुखहरिणक्षयकारी महामोहकेसरिकिशोरः ।।४२ ।। હા! હા! હું અધન્ય છું કે જે ચિરકાળ સુધી ચરણકમળ સેવીને પણ છેવટ આ પ્રમાણે હમણાં જગદ્ગુરુના वियोगने पाभ्यो. ( उ८) અથવા તો હે હ્રદય! રાગદ્વેષ રહિત જિનેશ્વરને વિષે શા માટે પ્રથમથી જ તેં પ્રતિબંધ કર્યો કે જેથી આટલો जो शो रे छे ? (४०) કેમકે આ પ્રતિબંધ સંસારરૂપી લતાને પાણીની નીક સમાન છે, ભયંકર દુર્ગતિનું દ્વાર છે અને મોક્ષસુખની ઇચ્છાવાળાને અનર્થનું મૂળ છે. (૪૧) તે જ ઉત્તમ પુરુષોને ધન્ય છે કે જેઓએ સુખરૂપી હરણનો ક્ષય કરનાર મોહરૂપી મોટા સિંહના બાળકનો नाशर्यो छे' (४२)

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416