________________
अष्टमः प्रस्तावः
हा हा अहं अहन्नो जो सुचिरं सेविऊण कमकमलं । पज्जंते जयगुरुणो संपइ विच्छोहिओ एवं ।। ३९ ।।
अहवा जिणंमि वोच्छिन्नपेमदोसंमि कीस हे हियय ! | पढमं चिय पडिबंधं कुणसि ? जमेत्तो वहसि सोगं ।। ४० ।।
संसारवल्लिजलसारणीसमो दुग्गदुग्गइदुवारं । सिवसोक्खकंखिराण मूलमणत्थाण पडिबंधो ।।४१।।
ते धन्ना सप्पुरिसा लीलाए च्चिय निसुंभिओ जेहिं । सुहहरिणक्खयकारी मोहमहाकेसरिकिसोरो ।।४२।।
हा हा अहम् अधन्यः यः सुचिरं सेवित्वा क्रमकमलम् । पर्यन्ते जगद्गुरोः सम्प्रति विरहितः एवम् ।। ३९ ।।
अथवा जिने व्युच्छिन्नप्रेमद्वेषे कस्माद् हे हृदय ! | प्रथममेव प्रतिबन्धं करोषि ? यद् इतः वहसि शोकम् ।।४०।।
संसारवल्लीजलसारणीसमः दुर्गदुर्गतिद्वारः । शिवसौख्यकाङ्क्षमाणानां मूलः अनर्थनां प्रतिबन्धः || ४१ ||
१४६९
ते धन्याः सत्पुरुषाः लीलया एव निशुम्भितः यैः। सुखहरिणक्षयकारी महामोहकेसरिकिशोरः ।।४२ ।।
હા! હા! હું અધન્ય છું કે જે ચિરકાળ સુધી ચરણકમળ સેવીને પણ છેવટ આ પ્રમાણે હમણાં જગદ્ગુરુના वियोगने पाभ्यो. ( उ८)
અથવા તો હે હ્રદય! રાગદ્વેષ રહિત જિનેશ્વરને વિષે શા માટે પ્રથમથી જ તેં પ્રતિબંધ કર્યો કે જેથી આટલો जो शो रे छे ? (४०)
કેમકે આ પ્રતિબંધ સંસારરૂપી લતાને પાણીની નીક સમાન છે, ભયંકર દુર્ગતિનું દ્વાર છે અને મોક્ષસુખની ઇચ્છાવાળાને અનર્થનું મૂળ છે. (૪૧)
તે જ ઉત્તમ પુરુષોને ધન્ય છે કે જેઓએ સુખરૂપી હરણનો ક્ષય કરનાર મોહરૂપી મોટા સિંહના બાળકનો नाशर्यो छे' (४२)