________________
१४६८
वच्चंति देवलोगं वइरामयवट्टवरसमुग्गेसु । जिणसंकहाओ ताओ खिवंति जत्तेण पूइत्ता ||३५||
अह सा जिणस्स निव्वाणजामिणी सुरतनूकउज्जोया । दीवसवोत्ति अज्जवि पइवरिसं कीरइ जणेण ||३६||
गोअमसामीवि नहोयरंतसुरवरविमाणपेच्छणओ। नाउं जिणनिव्वाणं चिंतेउमिमं समाढत्तो ।। ३७ ।।
श्रीमहावीरचरित्रम्
एक्कदिणमेत्तकज्जेण कीस नाहेण पेसिओऽहमिहं ? । चिरसंथुएसु किं वा जुज्जइ एवंविहं काउं ? ||३८ । ।
व्रजन्ति देवलोकं वज्रमयवृत्तवरसमुद्गकेषु । जिनसत्कानि तानि क्षिपन्ति यत्नेन पूजयित्वा ।। ३५ ।।
अथ सा जिनस्य निर्वाणयामिनी सुरतनुकृतोद्यता । दीपोत्सवः इति अद्याऽपि प्रतिवर्षं क्रियते जनेन ||३६||
गौतमस्वामी अपि नभोत्तरत्सुरवरविमानप्रेक्षणतः । ज्ञात्वा जिननिर्वाणं चिन्तयितुमिदं समारब्धवान् ।।३७।।
एकदिनमात्रकार्येण कथं नाथेन प्रेषितोऽहम् इह ? | चिरसंस्तुतेषु किं वा युज्यते एवंविधं कर्तुम् ।।३८ । ।
ત્યાં ગોળ અને શ્રેષ્ઠ વજ્રમય સમુદ્ગક-(દાબડા) માં તે જિનેશ્વરની દાઢાઓ યત્નવડે પૂજીને મૂકી. (૩૫) હવે તે જિનેશ્વરના નિર્વાણની રાત્રિએ દેવોના શ૨ી૨વડે ઉદ્યોત કરેલો હોવાથી આજ સુધી દરવર્ષે મનુષ્યો दीपोत्सव रे छे. ( 35 )
અહીં ગૌતમસ્વામી પણ આકાશથી ઉતરતા દેવોના શ્રેષ્ઠ વિમાનો જોવાથી જિનેશ્વરનું નિર્વાણ જાણી આ प्रभाएो चिंतववा साग्या. (39)
‘માત્ર એક જ દિવસના કાર્ય માટે સ્વામીએ મને કેમ અહીં મોકલ્યો? ચિરકાળના પરિચિતને વિષે શું આ પ્રમાણે કરવું યોગ્ય છે? (૩૮)