________________
अष्टमः प्रस्तावः
१४६७
एत्तो पयंडभववेरिपीडियाणं पणट्ठबुद्धीण | अम्हारिसाण सरणं को होही नाह! तुह विरहे? ||३१।।
ससुरासुरंपि भुवणं मन्ने निप्पुन्नयं समग्गंपि ।
अन्नह कुलसेलाऊ हुँतोसि तुमं जिणवरिंदा! ।।३२।। अहवाऽवस्संभाविसु वत्थुसु संतावकप्पणा विहला । एक्कमियाणिं विजयउ सइ तित्थं तुज्झ जयनाह ।।३३।।
इय जंपिऊण दुस्सहजयगुरुविरहग्गिदूमिया सक्का। नंदीसरंमि गंतुं काउं अट्ठाहियामहिमं ।।३४।।
इतः प्रचण्डभववैरिपीडितानां प्रणष्टबुद्धीनाम् । अस्मादृशानां शरणं कः भविष्यति नाथ! तव विरहे ।।३१।।
ससुरासुरमपि भुवनं मन्ये निष्पुण्यकं समग्रमपि।
अन्यथा कुलशैलायुः आसीत्त्वं जिनवरेन्द्र! ।।३२।। अथवा अवश्यंभाविषु वस्तुषु सन्तापकल्पना विफला। एकमिदानी विजयतु सदा तीर्थं तव जगन्नाथ! ।।३३।।
इति जल्पित्वा दुःसहजगद्गुरुविरहाग्निदूताः शक्राः । नन्दीश्वरे गत्वा कृत्वा अष्टाह्निकामहिमानम् ।।३४।।
હે નાથ! આપનો વિરહ થવાથી હવે પ્રચંડ ભવરૂપી વેરીથી પીડાતા અને નષ્ટ બુદ્ધિવાળા અમારી જેવાનું ए! १२५। थशे? (3१)
હે જિનેશ્વર! સુર-અસુર સહિત આ સમગ્ર ત્રણ ભુવન પુણ્યહીન છે એમ અમે માનીએ છીએ, નહીં તો આપ કુળપર્વતની જેટલા આયુષ્યવાળા થયા હો. (૩૨)
અથવા અવશ્ય થનારી વસ્તુને વિષે સંતાપ કરવો નિષ્ફળ છે હે જગન્નાથ! હવે તો સર્વદા આપનું તીર્થ જ એક ४यवंत वता. (33)
આ પ્રમાણે કહીને જગદ્ગુરુના દુઃસહ વિરહાગ્નિવડે પીડા પામેલા ઇંદ્રો નંદીશ્વરદ્વીપમાં જઈ અષ્ટાત્રિકા महोत्सव री विदोsi गया. (३४)