________________
१४६६
श्रीमहावीरचरित्रम् ईसाणिंदो वामं उवरिल्लं तस्स हिट्ठिमं च बली। इयरे सुरासुरिंदा जहारिहं अंगुवंगाई ।।२७।।
तत्तो चियाय ठाणे विचित्तरयणेहिं विरइयं थूभं ।
निव्वाणगमणमहिमं जत्तेण कुणंति जयगुरुणो ।।२८ ।। अह निव्वत्तियतक्कालजोग्गनीसेसनिययकायव्वा । सोगभरमंथरगिरं एवं भणिउं समाढत्ता ।।२९।।
अज्जं चिय अत्थमिओ दिवायरो अज्ज भारहं खेत्तं । अवहरियसाररयणं जायं नाहे सिवं पत्ते ।।३०।।
ईशानेन्द्रः वामां उपरिकां तस्य अधोभूतां चा बली। इतरे सुरासुरेन्द्राः यथार्ह अङ्गोपाङ्गानि ।।२७।।
ततः चितायाः स्थाने विचित्ररत्नैः विरचितं स्तूपम् ।
निर्वाणगमनमहिमानं यत्नेन कुर्वन्ति जगद्गुरोः ।।२८ ।। अथ निर्वर्तिततत्कालयोग्यनिःशेषनिजकर्तव्याः । शोकभरमन्थरगिरं एवं भणितुं समारब्धाः ।।२९।।
अद्यैव अस्तमितः दिवाकरः, अद्य भरतं क्षेत्रम्। अपहृतसाररत्नं जातं नाथे शिवं प्राप्ते ।।३०।।
ડાબી ઉપલી દાઢા ઇશારેંદ્ર ગ્રહણ કરી અને તેની નીચેની દાઢા બલીદ્ર ગ્રહણ કરી, તથા બીજા સુરેંદ્રો અને અસુરેંદ્રોએ યથાયોગ્ય અંગોપાંગ ગ્રહણ કર્યા. (૨૭)
પછી ચિતાને સ્થાને વિચિત્ર રત્નોવડે ખૂભ રચી, જગદ્ગુરુના નિર્વાણગમનનો મહોત્સવ યત્નવડે કર્યો. (२८)
પછી સર્વ દેવેંદ્રો અને દેવો તે કાળને યોગ્ય પોતપોતાનું સમગ્ર કાર્ય કરીને શોકના ભારથી મંદ વાણીવડે આ प्रमाए पोसवा साया :- (२८)
ત્રણ લોકના નાથ આજે મોક્ષમાં જવાથી આજે જ સૂર્ય અસ્ત પામ્યો. આજે જ ભરતક્ષેત્રનું સારભૂત રત્ન ४२५ ४२यु. (30)