________________
अष्टमः प्रस्तावः
१४६५ अग्गिकुमाराण जलणजालजालापलीवियाए लहुं । आरोविंति चियाए जिणबुदिं असुरसुरवइणो ।।२३।।
वाउकुमारा वायं कुणंति अवरे सुरा पुण खिवंति ।
गंधडधूवमुठिं घयमहुकुंभे य पुणरुत्तं ।।२४ ।। मसाइएसु दड्डेसु तो चियं निव्वविंति थणियसुरा। खीरोयवारिधाराहिं सिसिरगंधाभिरामाहिं ।।२५।।
अह पहुणो उवरिल्लं मंगल्लकएण दाहिणं सकहं । गिण्हइ सक्को हेट्ठिल्लयं च चमरो असुरराया ।।२६ ।।
अग्निकुमारैः ज्वलनजालज्वालाप्रदीपितायां लघुः । आरोपयन्ति चितायां जिनबोन्दीम् असुर-सुरपतयः ।।२३।।
वायुकुमाराः वातं कुर्वन्ति अपरे सुराः पुनः क्षिपन्ति।
गन्धाऽऽढयधूपमुष्टिं घृतमधुकुम्भान् च पुनरुक्तम् ।।२४।। मांसादिकेषु दग्धेषु ततः चितां निर्वापयन्ति स्तनितसुराः । क्षीरोदवारिधाराभिः शिशिरगन्धाऽभिरामाभिः ।।२५।।
अथ प्रभोः उपरिकां मङ्गलकृतेन दक्षिणां सक्थिनी। गृह्णाति शक्रः अधोभूतां च चमरः असुरराजा ।।२६ ।।
તે વખતે અગ્નિકુમારોએ તત્કાળ અગ્નિની વાળાના સમૂહવડે પ્રદીપ્ત કરેલી ચિતામાં અસુરેંદ્રો અને સુરેંદ્રોએ જિનેશ્વરનું શરીર આરોપણ કર્યું. (૨૩)
પછી તેમાં વાયુકુમાર દેવોએ વાયુ વિકર્યો. બીજા દેવતાઓ વારંવાર તેમાં સુગંધી ધૂપની પુષ્ટિઓ અને ઘી તથા મધના કુંભો નાંખવા લાગ્યાં. (૨૪)
પછી માંસાદિક બળી ગયા ત્યારે સ્વનિતકુમાર દેવોએ શીતળ અને સુગંધી ક્ષીરસાગરના જળની ધારાવડે તે यिताने जावी. (२५)
પછી મંગળને માટે શકેંદ્ર પ્રભુની ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી અને નીચેની દાઢા ચમર અસુરેંદ્ર ગ્રહણ 5री, (२७)