________________
१४६४
श्रीमहावीरचरित्रम
अह सुरहिखीरसायरजलेण ण्हविऊण जिणवरसरीरं। हरिचंदणोवलित्तं नियंसियामलदुगूलं च ।।१९।।
सट्ठाणपिणद्धविचित्तरयणकिरणुब्भडाभरणरुइरं ।
सिबियाए संठवित्ता नेइ चियाए समीवंमि ।।२०।। अह देविंदेसु जयजयारवं निब्भरं कुणंतेसु । कुसुमुक्करं मुयंतेसु सव्वओ खयरनियरेसु ।।२१।।
नच्चंतीसु सुरसुंदरीसु, तूरेसु वज्जमाणेसु । अच्चंतसोगविहुरे संघमि य संथुणतंमि ।।२२ ।।
अथ सुरभिक्षीरसागरजलेन स्नाप्य जिनवरशरीरम् । हरिचन्दनोपलिप्तं निवसिताऽमलदुकूलं च ।।१९।।
स्वस्थानपिनद्धविचित्ररत्नकिरणोद्भटाऽऽभरणरुचिरम् ।
शिबिकायां संस्थाप्य नयति चितायाः समीपम् ।।२०।। अथ देवेन्द्रेषु जयजयाऽऽरावं निर्भरं कुर्वत्सु । कुसुमोत्करं मुञ्चत्सु सर्वतः खेचरनिकरेषु ।।२१ ।।
नृत्यतीषु सुरसुन्दरीषु, तूरेषु वाद्यमानेषु । अत्यन्तशोकविधुरे सङ्घ च संस्तुवति ।।२२।।
પછી સુગંધી ક્ષીરસમુદ્રના જળવડે જિનેશ્વરના શરીરને નવરાવી હરિચંદનનો લેપ કર્યો, નિર્મળ દુકૂલ (२शमी) वस्त्र. ५२व्यु. (१८)
વિવિધ પ્રકારના રત્નના કિરણો વડે દેદીપ્યમાન અલંકારો પોતપોતાના સ્થાને (અંગોમાં) પહેરાવીને તે શરીર મનોહર કર્યું. પછી તેને શિબિકામાં સ્થાપન કરી ચિતાની સમીપે લઇ ગયા. (૨૦)
પછી દેવેંદ્રો અત્યંત જય જય શબ્દ કરવા લાગ્યા, ખેચરના સમૂહ ચોતરફ પુષ્પોના સમૂહ મૂકવા લાગ્યા (वृष्टि ४२१॥ वाय), (२१) | દેવાંગનાઓ નૃત્ય કરવા લાગી, વાજીંત્રો વાગવા લાગ્યા અને અતિ શોકથી વ્યાકુલ થયેલો સંઘ સ્તુતિ કરવા सायो. (२२)