________________
अष्टमः प्रस्तावः
१४६३
तिहुयणपणमियचलणो भवभयमहणो जिणो महावीरो। उभउच्चिय एगागी तं मोक्खपयं समणुपत्तो ।।१५।। सत्तहिं कुलयं ।
अह सव्वेऽवि सुरिंदा चउविहदेवेहिं परिवुडा झत्ति ।
चलियासणा वियाणियजिणनिव्वाणा समोइन्ना ।।१६ ।। विगयाणंदा बाहप्पवाहवाउलियनयणपम्हंता। जगनाहस्स सरीरं नमिउमदूरे निसीयंति ।।१७।।
___ अह सोहम्माहिवई गोसीसागरुपमोक्खदारूहिं।
नंदणवणाणिएहिं चियमेगंते रयावित्ता ।।१८।।
त्रिभुवनप्रणतचरणः भवभयमथनः जिनः महावीरः । उभयतः एव एकाकी तं मोक्षपदं समनुप्राप्तः ।।१५।। सप्तभिः कुलकम् ।।
अथ सर्वेऽपि सुरेन्द्राः चतुर्विधदेवैः परिवृत्ताः झटिति ।
चलिताऽऽसनाः विज्ञातजिननिर्वाणाः समवतीर्णाः ।।१६।। विगताऽऽनन्दाः बाष्पप्रवाहव्याकुलितनयनपक्ष्मान्ताः। जगन्नाथस्य शरीरं नत्वा अदूरं निषीदन्ति ।।१७।।
___ अथ सौधर्माधिपतिः गोशीर्षाऽगरुप्रमुखदारुभिः।
नन्दनवनाऽऽनीतैः चितामेकान्ते रचयित्वा ।।१८ ।।
તે મોક્ષપદને ત્રણ ભુવનવડે ચરણમાં નમન કરાતાં અને સંસારના ભયને મથન કરનારા શ્રી મહાવીર જિનેશ્વર એ પ્રકારે મોક્ષપદને એકલા જ પામ્યા. (૧૫)
તે વખતે સર્વે દેવેંદ્રો પોતપોતાના સિંહાસન ચલાયમાન થવાથી જિનેશ્વરનું નિર્વાણ જાણીને ચાર પ્રકારના हेको सहित त्यां माव्या. (१७)
તે વખતે તેઓ આનંદ રહિત થયા. તેમના નેત્રોના છેડા અશ્રુના પ્રવાહથી વ્યાપ્ત થયા અને તેઓ જગન્નાથના શરીરને નમીને સમીપે રહ્યા. (૧૭)
પછી સૌધર્માધિપતિએ નંદન વનમાંથી મંગાવેલા ગોશીર્ષ અને અગરુ વિગેરેના કાષ્ઠો વડે એકાંત સ્થળે ચિતા २यावी. (१८)