________________
१४६२
श्रीमहावीरचरित्रम्
आयाविज्जइऽसइ गिम्हुम्हवण्हिसंतत्तसक्करुक्केरे। भूमीयलंमि हिमकणदुव्विसहे सीयकालेऽवि ।।११।।
भुजिज्जइऽसइ सुद्धंछतुच्छमरसं च भोयणं पाणं।
निवसिज्जइ भीमसुसाण-सुन्नगिह-रन्नमाईसु ।।१२।। सेविज्जंति पइदियहमेव वीरासणाइठाणाई। छट्ठट्ठमाइदुक्करतवचरणाइंपि कीरंति ।।१३।।
अहियासिज्जइ नर-तिरिय-देवविहिओवसग्गवग्गोऽवि । न गणिज्जइ दुव्विसहो परीसहाणं पबंधोऽपि ।।१४।।
आताप्यते असकृद् ग्रीष्मोष्णवह्निसन्तप्तशर्करोत्करे। भूमितले हिमकणदुर्विसहे शीतकालेऽपि ||११ ।।
भुज्यते असकृत् शुद्धोञ्छतुच्छम् अरसं च भोजनं पानम्।
न्युष्यते भीमस्मशान-शून्यगृहाऽरण्यादिषु ।।१२।। सेव्यते प्रतिदिवसमेव वीरासनादिस्थानानि । षष्ठाऽष्टमादिदुष्करतपश्चरणदि अपि क्रियते ।।१३।।
अध्यास्यते नर-तिर्यग्-देवविहितोपसर्गवर्गोऽपि । न गण्यते दुर्विसहः परीषहाणां प्रबन्धोऽपि ।।१४।।
જેને માટે વારંવાર ગ્રીષ્મઋતુના ઉષ્ણ તાપથી તપેલી રેતીના સમૂહમાં ઊભા રહી આતાપના લેવાય છે, શીત કાળમાં હિમના કણિયાવડે દુઃસહ જમીન પર સૂવાય છે; (૧૧)
જેને માટે વારંવાર શુદ્ધ, 'ઉછ, તુચ્છ અને નિરસ ભોજન અને પાણીનો આહાર કરાય છેઃ ભયંકર સ્મશાન, શૂન્ય ગૃહ અને અરણ્યાદિકમાં નિવાસ કરાય છે; (૧૨)
જેને માટે હંમેશા વીરાસન વિગેરે સ્થાનો સેવાય છે; છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે દુષ્કર તપનું આચરણ કરાય છે; (१७)
જેને માટે મનુષ્ય, તિર્યંચ અને દેવોએ કરેલા ઉપસર્ગના સમૂહ સહન કરાય છે, તથા દુસહ પરીષહોનો સમૂહ પણ ગણકારાતો નથી (૧૪)
१. ध
थी थोडं थोडं खेत.