________________
१४७०
श्रीमहावीरचरित्रम्
इय सुक्कज्झाणानलनिदड्ढघणघाइकम्मदारुस्स। गोअमपहुस्स सहसा उप्पन्नं केवलं नाणं ।।४३।।
बारस वासाइं विबोहिऊण भव्वे सिवं गए तंमि ।
भयवं सुहम्मसामी निव्वाणपहं पयासेइ ।।४४।। तंमिवि चिरकालं विहरिऊण सिरिजंबुसामिणो दाउं। गच्छगणाणमणुन्नं संपत्ते सिद्धिवासंमि ।।४५।।
एवं विज्जाहर-नर-सुरिंदसंदोहवंदणिज्जेसु ।
समइक्कंतेसु महापहूसु सेज्जंभवाईसु ।।४६ ।। अइसयगुणरयणनिही मिच्छत्ततमंधलोयदिणनाहो। दूरुच्छारियवइरो वइरसामी समुप्पन्नो ।।४७ ।। इति शुक्लध्यानाऽनलनिर्दग्धघनघातिकर्मदारोः । गौतमप्रभोः सहसा उत्पन्नं केवलं ज्ञानम् ।।४३।।
द्वादशवर्षाणि विबोध्य भव्यान शिवं गते तस्मिन |
भगवान् सुधर्मास्वामी निर्वाणपथं प्रकाशयति ।।४४।। तस्मिन्नपि चिरकालं विहृत्य श्रीजम्बूस्वामिनं दत्वा । गच्छगणानाम् अनुज्ञां सम्प्राप्ते सिद्धिवासे ।।४५।।
एवं विद्याधर-नर-सुरेन्द्रसन्दोहवन्दनीयेषु।
समतिक्रान्तेषु महाप्रभुषु शय्यंभवादिषु ।।४६ ।। अतिशयगुणरत्ननिधिः मिथ्यात्वतमोऽन्धलोकदिननाथः ।
दूरोच्छालितवैरः वज्रस्वामी समुत्पन्नः ।।४७।। આ પ્રમાણે ગૌતમસ્વામીએ શુક્લધ્યાનરૂપી અગ્નિવડે ગાઢ ઘાતિકર્મરૂપી કાષ્ઠને બાળી નાંખ્યા. એટલે તેમને distu B l- Gत्पन थयु. (४3)।
પછી તે ગૌતમસ્વામી બાર વર્ષ સુધી ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરી મોક્ષમાં ગયા ત્યારે ભગવાન સુધર્માસ્વામી निमान 51 ४२१॥ पाया. (४४)
પછી તે પણ ચિરકાળ સુધી વિચરીને શ્રી જંબૂસ્વામીને ગચ્છની અનુજ્ઞા આપીને સિદ્ધિપદને પામ્યા. (૪૫). એ જ પ્રમાણે વિદ્યાધરેંદ્રો, નરેંદ્રો અને દેવેંદ્રોના સમૂહને વાંદવાલાયક શäભવ વિગેરે મોટા આચાર્યો થઇ ગયા. (૪)
પછી અતિશય ગુણોરૂપી રત્નના નિધિ સમાન, મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્યસમાન અને વેરને દૂરથી જ ત્યાગ કરનાર વજસ્વામી ઉત્પન્ન થયા. (૪૭)