________________
१४७१
अष्टमः प्रस्तावः
साहाइ तस्स चंदे कुलंमि निप्पडिमपसमकुलभवणं । आसि सिरिवद्धमाणो मुणिनाहो संजमनिहिव्व ।।४८ ।।
बहलकलिकालतमपसरपूरियासेसविसमसमभागो।
दीवेणं व मुणीणं पयासिओ जेण मुत्तिपहो ।।४९ ।। मुणिवइणो तस्स हरअट्टहाससियजसपसाहियासस्स। आसि दुवे वर सीसा जयपयडा सूरससिणोव्व ।।५० ।।
भवजलहिवीइसंभंतभवियसंताणतारणसमत्थो। बोहित्थोव्व महत्थो सिरिसूरिजिणेसरो पढमो ।।५१।।
शाखायां तस्य चन्द्रे कुले निष्प्रतीमप्रशमकुलभवनम्। आसीत् श्रीवर्धमानः मुनिनाथः संयमनिधिः इव ।।४८।।
बहलकलिकालतमःप्रसरपूरिताऽशेषविषमसमभागः ।
दीपेन इव मुनीनां प्रकाशितः येन मुक्तिपथः ।।४९ ।। मुनिपतेः तस्य हराऽट्टहासश्वेतयशःप्रसाधितऽऽशस्य । आसीत् द्वौ वर शिष्यौ जयपताके सूर्य-शशिनौः इव ।।५०।।
भवजलधिवीचिसम्भ्रान्तभव्यसन्तानतारणसमर्थः । नौः इव महार्थः श्रीसूरिजिनेश्वरः प्रथमः ।।५१।।
તેમની શાખામાં અને ચંદ્ર નામના કુળમાં અનુપમ સમતાના તો કુળભવનરૂપ અને સંયમના નિધાનરૂપ શ્રી वर्धमान नामना भुनींद्र यया. (४८)
મોટા કળિકાળરૂપી અંધકારના પ્રચારવડે જેના સર્વ વિષમ અને સમભાગ પૂરાઇ ગયા હતા એવો મુક્તિમાર્ગ મુનિઓની પાસે દીવાની જેવા તેમણે પ્રકાશ કર્યો હતો. (૪૯)
મહાદેવના હાસ્યની જેવા ઉજ્વળ યશવડે જેણે સર્વ દિશાઓ પ્રકાશિત કરી હતી એવા તે મુનિપતિને સૂર્ય અને ચંદ્રની જેવા જગતમાં પ્રસિદ્ધ બે શ્રેષ્ઠ શિષ્યો હતા. (૫૦).
તેમાં પહેલા શ્રી જિનેશ્વરસૂરિ મોટા અર્થને જાણનારા હતા. તે વહાણની જેમ સંસારસમુદ્રના તરંગોથી આમતેમ ભમતા ભવ્ય પ્રાણીઓના સમૂહને તારવામાં સમર્થ હતા. (૫૧)