________________
१२७२
श्रीमहावीरचरित्रम ता न जुत्ता उवेहा, जओ महिला पुरिसंतरखित्तचित्ता कयाइ अत्तणो मणोरहविग्धं संभाविऊण पइणो विसदाणाइणा विणासं करेज्जा, सयमसमत्था वा विडजणं विणासाय वावारेज्जा । अओ जावज्जवि न जायइ कोऽवि विणासो ताव वावाएमि एवं नंदं । न सव्वहा सुंदरो एस, कहमन्नहा एयाए सह रहसि ठाएज्जा?, किं न याणइ एसो सप्पुरिसाण चक्खुक्खेवोऽवि न जुज्जइ काउं परकलत्ते?, किं पुण निब्भरपेमगब्भो परोप्परमेगंतसंलावो?।एवं निच्छिऊण तस्स वावायणत्थं उवाए चिंतिउमारद्धो। सावि से भज्जा दुन्निग्गहयाए मयणवियारस्स, अवजसनिरवेक्खत्तणओ इत्थीसहावस्स, गाढाणुरागसब्भावाओ दुल्लहजणंमि जत्थ नंदं पासति तत्थ तत्थ लिहियव्व, थंभियव्व, विचेयणव्व निच्चला एतमेव अणिमिसाहिं दिट्ठीहिं पेच्छमाणा अच्छइ। तीसे य तहाविहावलोयणेण दत्तो बहुप्पयारं संतावमुव्वहइ। नंदोवि सुद्धसीलयाए पुव्वप्पवाहेण मुक्कसंको तस्स सगासंमि पइदिणमुवेइ, अन्नया य अवगणिऊण महिला पुरुषान्तरक्षिप्तचित्ता कदापि आत्मनः मनोरथविघ्नं सम्भाव्य पत्युः विषदानादिना विनाशं कुर्यात्, स्वयम् असमर्था वा विटजनं विनाशाय व्यापारयेत्। अतः यावदद्यापि न जायते कोऽपि विनाशः तावद् व्यापादयामि एनं नन्दम्। न सर्वथा सुन्दरः एषः, कथमन्यथा एतया सह रहसि तिष्ठेत्?, किं न जानाति एषः सत्पुरुषाणां चक्षुक्षेपः अपि न युज्यते कर्तुं परकलत्रे?, किं पुनः निर्भरप्रेमगर्भः परस्परमेकान्तसंलाप?।' एवं निश्चित्य तस्य व्यापादनार्थम् उपायान् चिन्तयितुमारब्धवान्। साऽपि तस्य भार्या दुर्निग्रहतया मदनविकारस्य, अपयशःनिरपेक्षत्वाद् स्त्रीस्वभावस्य, गाढाऽनुरागसद्भावाद् दुर्लभजने यत्र यत्र नन्दं पश्यति तत्र तत्र लिखिता इव, स्तम्भिता इव, विचेतना इव निश्चला एतमेव अनिमेषाभ्यां दृष्टिभ्यां प्रेक्षमाणा आस्ते । तस्याश्च तथाविधाऽवलोकनेन दत्तः बहुप्रकारं सन्तापमुद्दहति । नन्दोऽपि शुद्धशीलतया पूर्वप्रवाहेण मुक्तशङ्कः तस्य सकाशं प्रतिदिनमुपैति, अन्यदा च अवगणय्य શીધ્રપણે જતો રહ્યો તેથી મારે ઉપેક્ષા કરવી યોગ્ય નથી; કેમકે સ્ત્રીઓનું ચિત્ત બીજા પુરુષોમાં ખેંચાયેલું (આસક્ત) હોય તો તે કોઈક વખત પોતાના મનોરથમાં વિઘ્ન કરનાર પતિ છે એમ સંભાવના કરીને (ધારીને) વિષ વિગેરે દેવાવડે પતિનો વિનાશ કરે, અથવા પોતે વિનાશ કરવામાં અસમર્થ હોય તો તેનો વિનાશ કરવા માટે જાર પુરુષને પ્રેરણા કરે. તેથી કરીને જેટલામાં હજુ સુધી કાંઇ પણ વિનાશ થયો નથી તેટલામાં આ નંદને હું મારી નાખું, કેમકે તે સર્વથા પ્રકારે સારો નથી. અન્યથા કેમ તે મારી સ્ત્રીની સાથે એકાંતમાં રહે? શું તે નથી જાણતો કે પરસ્ત્રીના ઉપર ચક્ષુ નાંખવી પણ સત્પરુષોને લાયક નથી, તો પછી અત્યંત પ્રેમ સહિત પરસ્પર એકાંતમાં વાતચીત કરવી તો શાની યોગ્ય હોય?" આ પ્રમાણે નિશ્ચય કરીને તેને મારી નાંખવા માટે તે ઉપાય ચિંતવવા લાગ્યો. તેની સ્ત્રી પણ કામવિકારનો નિગ્રહ નહીં કરી શકવાથી, સ્ત્રીસ્વભાવથી અપયશથી નિરપેક્ષ હોવાથી, અપ્રાપ્ત પુરુષમાં ગાઢ અનુરાગ હોવાથી જ્યાં જ્યાં તે નંદને જોતી હતી ત્યાં ત્યાં જાણે આળેખેલી હોય, ખંભિત થઈ હોય અને ચેતના રહિત થઇ હોય તેમ નિશ્ચળ થઇને નિમેષ રહિત દૃષ્ટિવડે તેને જ જોઈ રહેતી હતી. તેણીને તથા પ્રકારની જોઇને દત્ત ઘણી રીતે સંતાપ પામતો હતો. નંદ પણ શુદ્ધ શીલપણાને લીધે પૂર્વના પ્રવાહે કરીને જ શંકા વિના દત્તની પાસે હંમેશાં આવતો હતો. એકદા પૂર્વના ઉપકારને નહીં ગણીને, ચિરકાળના ઉત્પન્ન થયેલા સ્નેહનો ત્યાગ કરીને,