Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 15
________________ ૧૧માં T૧૬ ||૧૭ના ૧૮ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજયજી વિરચિત મદન ધનદેવ-રાસ મદન નામે પરસિદ્ધ જે લષમીને ધામ રે , અહો લષમીને ધામ રે લોલ કિહાંઈ થકી બાલકાલથી વિદ્યા બહુ પામે રે , અહો વિદ્યા બહુ પાપે રે લે ! સરલ ભાગી સુંદર પુણ્ય અતિશય પામે રે , અહો પુણ્ય અતિશય પામ્યા રે લે નારી દેય સહામણી જાણિઈ રતિ પ્રીતિ રે , અહો જાણિઈ રતિ પ્રીતિ રે લે ચંડા પ્રચંડા નામથી તિમ ગુણથી પ્રતીત રે લો, અહો તિમ ગુણથી પ્રતીત રે લે પ્રેમ ઘણે બિહું ઉપર તેહને પણ પ્રેમ રે , અહો તેહને પણિ પ્રેમ રે લે છે પણિ બિહુ સકિ કલહ કરે સકિ ધર્મ એ નેમ રે લે અહો સકિ ધર્મ એ નેમ રે લે યત:– છે દુહો છે સકિ વેધ અતિ આકાર, જેહવા તેષાં તીર છે ભાલા ફૂલ તણી પરિ, પરિ પરિ દા પીર પૂર્વ ઢાલ છે મદન વારે પણિ નવિ રહે, કેપ ને અભિમાન રે , અહે કેપ મેં અભિમાન રે લે રાણી પ્રચંડા નારિને, પાસે ગામને થાન રે લે, અહો પાસું ગામને થાન રે લો એક એક દિનના નિયમથી, રહે મદન તે વારે રે , અહો રહે મદન તે વારે રે લોલ મદન તે નિયમ ચૂકે નહીં, ઈમ કરતાં કિવારે રે લે, અહ ઈમ કરતાં કિનારે રે લે કારણ કેઈક પામીને, પરચંડા ગેહ રે , અહે પરચંડા ગેહ રે લે એક દિન અધિક તિહાં રહ્યો, ધરી તાસ સનેહ રે , અહ ધરી તાસ સનેહ રે કે આવ્યો ચંડાને ઘરે, કણ ખાંડતી તેહ રે , અહો કણ ખાંડતી તેહ રે લે છે આવતે દીઠે નિજ પતિ, કોઈ ભરી દેહ રે , અહો કેધઈ ભરી દેહ રે લે ૧લા! રમા પારના ૨૨ ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48