Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 41
________________ ૫. શ્રી રમણીકવિજયજી શ્રી પશ્ચવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ ૪૫ એક સરોવર મેટિકું હું વારિ લાલ, કમલ વિકલ્પર માંહિ રે હું વારિ લાલ ગગન તારાગણની પરિ હું વારિ લાલ, શેમેં અતિશય ત્યાંહિ ? હું વારિ લાલ મદન મેળા દેશી રમણિકતા ઘણું હું વારિ લાલ, જોઈ રહ્યો ચિરકાલ રે હું વારિ લાલ પાયક પાસે અણવિઉં વારિ લાલ, એક કમલ તતકાલ રે હું વારિ લાલ મદન ૮ રાય ગયે હોં આગલે હું વારિ લાલ, વલીઓ તેહ જ માગ રે હું વારિ લાલ તેહ સરોવર દેષિઉં હું વારિ લાલ, શોભા ગઈ તે અલગ્ન રે હું વારિ લાલ મદન માલા અહો કહો ત્યું થયું હું વારિ લાલ, પૂછે પરિજન રાય રે હું વારિ લાલ પરિજન કહે સુણે નરપતી હું વારિ લાલ, જિમ શોભા કમલાય રે હું વારિ લાલ મદનલાલ કમલ એકેકે સહુ લિઈ હું વારિ લાલ, તવ એ નીપનું ઈમ રે હું વારિ લાલ સુણ રાજા મન ચિંતવે હું વારિ લાલ, અહો એ સરવર જેમાઁ હું વારિ લાલ મદન પા૧૧ રાજ રદ્ધિ વિણ નર તથા હું વારિ લાલ, નવિ શેભે કઈ કાલ રે હું વારિ લાલ ! રીદ્ધિ અશાશ્વતી જાણિ ઇં હું વારિ લાલ, સુપન ને જિમ ઇંદ્રજાલ રે હું વારિ લાલ મદન ૧રા રમણીક જિમ કિંપાકનાં હું વારિ લાલ, ફલ કડુ પરિણામ રે હું વારિ લાલ ઈત્યાદિક ચિંતાપરે હું વારિ લાલ, ચાલ્યા આગલિ જામ રે હું વારિ લાલ મદન પાળવા તવ દીઠા ઉદ્યાનમાં હું વારિ લાલ, સૂરી જિનેશ્વર નામ રે હું વારિ લાલ ધર્મકથા કહેંતા થકા રે હું વારિ લાલ, કીધે તાસ પ્રણામ કે હું વારિ લાલ મદન ૧૪ દેશના સાંભલી હર્ષર્યું વારિ લાલ, સુત સ્પી રાજ્ય રે હું વારિ લાલ ! સંયમ લિઈ સૂરિકને હું વારિ લાલ, આપ થયા રીષીરાજ રે હું વારિ લાલ મદન ૧પા તીવ્ર તપસ્યા આદરી હું વારિ લાલ, પાલૈ શુદ્ધ આચાર રે હું વારિ લાલ ગગન ગામિની ઉપની હું વારિ લાલ, લબ્ધિ બીજી પણિ સાર રે હું વારિ લાલ મદન૧૬ અવધિનાણુ વલી ઉપનું હું વાર લાલ, જાણે જગત સ્વભાવ રે હું વારિ લાલ વિચરે પ્રથિવી પાવન રે હું વારિ લાલ, લબ્ધિતણું પરભાવ રે હું વારિ લાલ મદન ૧ળા ધનદેવ જીવ હવઈ ઉપનો હું વારિ લાલ, તે સુણો અધિકાર રે હું વારિ લાલ નગ વૈતાઢ્ય સોહે ઘણું હું વારિ લાલ, જોયણ પંચાસવિસ્તાર રે હું વારિલાલ ધનદેવના૧૮ યણ પચીસ ઉચે વલી હું વારિ લાલ, ગગનસ્યુ કરતો વાત રે હું વારિ લાલ નિઝર કણ શીતલ ઘણા હું વારિ લાલ, ફરસી પવન આયાત છેહું વારિ લાલ ધનદેવ૦ ૧લા તિણે સર કિન્નર યક્ષનાં હું વારિ લાલ, સુખી મિથુન ઉદ્યાન રે હું વારિ લાલ રયણિઈ એષધી દીપતી હું વારિ લાલ, દીપે દીપ સમાન રે હું વારિ લાલ ધનદેવ પર તિહાં નયર વર નામથી હું વારિ લાલ, રથનેઉર ચકવાલ રે હું વારિ લાલ ! પ્રતિભવને જિહાં ધૂપના હું વારિ લાલ, ધૂમ્ર તે મેઘની માલ રે હું વારિ લાલ ધનદેવ મારા રયણમણિ પંક્તી તણી હું વારિ લાલ, પ્રભાતે ઇન્દુચાપ રે હું વારિ લાલ ગગને વિદ્યાધર મણિ તણા હું વારિલાલ,કિરણ તે વીજલી વ્યાપરે હું વારિ લાલ ધનદેવ મારા સલમી ઢાલ સેહામણી હું વારિ લાલ, શ્રીગુરુ ઉત્તમ સીસ રે હું વારિ લાલ પદ્રવિજય” કહે પુણ્યથી હું વારિ લાલ, હોઈ જગમ જગીસ રે હું વારિ લાલ ધનદેવનારા | સર્વ ગાથા ૩૮૨ [ ૩૮૦] . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48